EntertainmentJust now

48 વર્ષના ફિલ્મ મેકર મધુ મંટેના એ બીજીવાર કર્યા લગ્ન, ઉંમરમાં 9 વર્ષ નાની દુલ્હન એવી ગજબની ખુબસુરતી ધરાવે છે કે તસ્વીરો જોઈને આંખો ચાર થઇ જશે….જુવો તસવીરો

Spread the love

ફિલ્મ મેકર મધુ મંટેના ના જીવનમાં ફરીવાર ખુશીઓએ દસ્તક આપી છે. તેમને બીજીવાર લગ્ન કર્યા છે. 48 વર્ષની ઉમર ધરાવતા મધુ મંટેના એ યોગ ગુરુ ઇરા ત્રિવેદી ની સાથે લગ્ન કર્યા છે. પરિવાર અને નજીક ના મિત્રો ની ઉપસ્થિતિ માં તેઓએ ટ્રેડિશનલ વેડિંગ કર્યા છે. સોશિયલ મીડિયા પર ન્યૂલીવેડ કપલ ના લગ્નની તસવીરો વાઇરલ થઇ રહી છે. જેમાં દુલ્હન ઇરા ઇન્ક અને ગોલ્ડન રંગ ની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી હતી.

જ્યા ગ્લોવિંગ મેકઅપ , નેકલેસ, ઍરિંગ્સ, માંગ ટીકા અને વાળ માં ગજરા માં સજેલી દુલ્હન ઇરા બહુ જ સુંદર લાગી રહી હતી અને તેમની પરથી નજર હટાવી દરેક લોકોની મુશ્કિલ થઇ ગઈ હતી. ત્યાં જ ફિલ્મ મેકર મધુ મંટેના વ્હાઇટ કુર્તા અને ધોતી ન સાથે વ્હાઇટ સ્ટોલ પસંદ કરી હતી અને બ્ન્નેની જોડી મેડ ફોર ઈંચ અધર લાગી રહી હતી.લગ્ન ના મંડપ પર આ કપલ  બહુ રોમેંટિક જોવા મળ્યું હતું. વરમાળા પહેર્યા બાદ ફિલ્મ મેકર મધુ મંટેના એ પોતાણી લેડીલવ ના હાથ પર કિસ કરી હતી.

ઇરા એ આ ખુબસુરત તસવીરો શેર કરતા કેપશન માં લખ્યું હતું કે હવે હું પુરી થઇ ગઈ છું. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્રીટી એ આ કપલ ને બધાઈ આપી હતી. જ્યા ગઈ રાત્રે તેઓએ રિસેપશન પાર્ટી પણ રાખી હતી જ્યા સેલિબ્રિટી નો જાળવો જોવા મળ્યો હતો. 11 જૂન 2023 ના રોજ મધુ મંટેના અને તેમની પત્ની ઇરા ત્રિવેદી ની મુંબઈ ના ‘ જેડબ્લ્યુ મેરિયટ ‘ ફાઈવ સ્ટાર હોટેલ માં એકે ભવ્ય રિસેપશન પાર્ટી નું આયોજન કર્યું હતું. પોતાના રિસેપશન પાર્ટી માં ઇરા એક રાજકુમારી  લાગી રહી હતી. તેમને એક વ્હાઇટ કલર ના હૈવી અંબેલીસ્ડ લહેંઘા માં નજર આવી હતી.

જેને એક મેચિંગ સ્ટેપી બ્લાઉઝ અને શિયાર દુપટ્ટા ની સાથે પેયર કર્યું હતું. દુલ્હન એ પોતાના લુકને ડાયમંડ નેકલેસ , ચૂડીયો, સ્લીક માથાપટ્ટી અને દેવી મેકઅપ માં પૂરો કર્યો હતો ત્યાં જ મધુ મંટેના બ્લુ કલર ની કઢાઈવાળી શેરવાની માં હેન્ડસમ લાગી રહયા હતા. આ લવલી કપલ ની રિસેપશન ની પરી માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા કલાકારો પણ શામિલ થયા હતા. જેમાં હેન્ડસમ હંક રિતિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સબા આજાદ સાથે જોવા મળ્યા હતા.

આ સાથે જ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ, હુમા કુરેશી, રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખા, સારા અલી ખાન, જૈકી ભગનાની, રકૂલ પ્રીત સિંહ, આમિર ખાન જેવા ઘણા કલાકારો સામીલ થયા હતા. તમને જણાવી દઈએ કે મધુ મંટેના ના પહેલા લગ્ન નીના ગુપ્તા ની દીકરી મસાબા સાથે થયા હતા . 2019 માં તેમનો તલાક થઇ ગયો છે. મસાબા પહેલા ફિલ્મ મેકર મધુ મંટેના નંદના સેન સાથે સબંધ માં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મધુ મંટેના એ ગજની, અગ્લી, કવિન જેવી ફિલ્મો ને પ્રોડ્યુસ કરી છે. ત્યાં જ ઇરા યોગ એક્સપર્ટ ની સાથે સહે રાઇટર પણ છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *