Viral video

સ્કૂલ ડ્રેસ પહેરીને એક નાની બાળકીએ રોડ કિનારે કર્યો આવો ક્રેઝી ડાન્સ કે જોવા માટે લોકોની લાઈનો લાગી ગઈ….જુવો વીડિયો

Spread the love

હાલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા વીડિયો જોઈ લોકો શોક અનુભવતા હોય છે તો ઘણા વીડિયો માં આપને હસી પડતા હોઈએ છીએ.અને એમાં પણ સોશીયલ મીડીયા પર રોજ કોઈ ના કોઈ ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે કે જોઈ ને આપનો દિવસ બની જતો હોય છે.એવામાં પણ હાલમાં તો ડાન્સના રિલ્સ નો એવો ક્રેઝ વધ્યો છે કે જેમાં નાના બાળકો પણ સામેલ થયેલા જોવા મળે છે. આથી દરેક લોકો પોતાનો બાળકોના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે જે જોઈ લોકો આનંદ મેળવતા હોય છે

ત્યારે હાલમાં ફરી એક વખત આવો જ જબરદસ્ત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવે છે . ત્યારે હાલમાં એક નાની બાળકી નો ડાન્સ વિડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે. ઘણાં નાના બાળકો એવું અદભૂત ટેલેન્ટ ધરાવતાં હોય છે કે જો તેમને એક તક મળી જાય તો તેને જાણે કોઈ આકાશ મલી ગયું તો એમ જણાય છે અને તેઓ પોતાનું ટેલેન્ટ લોકોને બતાવતા હોય છે. નાના બળકો સ્કૂલ હોય કે પછી ઘર હોય કે ભલે સ્કૂલની બસ ની રાહ જોતા વિદ્યાર્થી હોય જો તેમને એક વાર ડાન્સ કરવાનું કહેવામાં આવે તો તેઓ પોતાનું ટેલેન્ટ બતાવીને દરેક ને ચોંકાવી પણ દેતા હોય છે.હાલમાં આવો જ એક સ્કૂલમાં જતી નાની બાળકી નો ડાન્સ વિડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.

જેમાં તે બાળકી એવા સરસ ડાન્સ સ્ટેપ કરતી જોવા મળે છે અને સાથે જ એવા હાવભાવ રજૂ કરે છે કે જોઈને ભલ ભલા લોકો દંગ રહી જાય છે.આમ જોઈએ તો નાનાબળકો માં ટેલેન્ટ બહુ જ જોરદાર જોવા મળે છે.અને તેઓના આ ટેલેન્ટ ને જોવું બહુ જ પસંદ આવતું હોય છે.ત્યારે ડાન્સ ઈન્ડિયા ડાન્સની ભૂતપૂર્વ સ્પર્ધક આધ્યાશ્રી ઉપાધ્યાય પણ આવી જ એક ડાન્સ કલાકાર છે. જે પોતાના સ્ટેપ દ્વારા લોકોને હચમચાવી દેતી હોય છે ત્યારે હાલમાં તેનો ‘સૈયાં દિલ મેં’ ગીત પરનો ડાન્સ વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો ની શરૂઆત માં જોઈ શકો છો કે એક નાની બાળકી સ્કૂલ યુનિફોર્મ પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે જેમાં બાળકી સૈયા દિલ મેં આના રે ગીત પર એવા સરસ લટકા જતકા કરતી જોવા મળે છે કે તેના સ્ટેપ દરેક લોકોના દિલને સ્પર્શી જાય છે.આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેના કેપષણ માં લખ્યું છે કે સૈયા દિલ મેં આના રે..હાલમાં આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે જે જોઈ લોકો અનેક પ્રકારની કમેન્ટ કરી છે જેમાં એક યુઝર્સ લખ્યું છે કે આ છોકરી બહુ જ પ્યારી છે અને તેનો ડાન્સ પણ બહુ સારો છે.ત્યાં જ બીજા યુઝર્સ લખ્યું કે ક્યુતી પાઈ તું બહુ જ પ્યારી છો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *