Viral video

જિમમાં સાડી પહેરીને આવેલી મહિલાએ એવો કમાલ કરી બતાવ્યો કે ભલભલા બોડી બિલ્ડરો પણ ચકિત થઈ ગ્યાં….જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

જીવન માં ફિટ રહેવું બહુ જ જરૂરી છે જો ફિટ રહેશો તો બીમારીઓ તમારા થી દૂર ભાગતી નજર આવે છે. જો કે આમ તો રોજબરોજ કામમાં વ્યસ્ત હોવાથી લોકો વર્ક આઉટ કરી શકતા નથી. એમાં પણ ખાસ કરીને ઘરેલુ કામ કરતી મહિલાઓ પોતાના જીવન માં ફિટ રહેવાનુ ભૌલી જતી હોય છે. તેમનું મન પણ જિમ માં જઈને વર્ક આઉટ કરવા ઇચ્છતી હોય છે. પરંતુ ઘરમાં સાડી સિવાય બીજા કોઈ કપડાં પહેરવા દેવામાં આવતા એમાં પણ જિમ માં સાડી પહેરી ને જવું બહુ જ અજીબ લાગતું હોય છે.

પરંતુ આજે અમે તમને એક એવો વિડીયો બતાવવા જય રહ્યા છીયે જે જોઈ ભાળ ભલા લોકો ના વિચારો બદલાઈ ગ્યાં છે. કે જિમ માં સાડી પહેરી ને પણ વર્ક આઉટ કરી શકાય છે. આ વિડીયો ફિટનેસ ટ્રેનત રીના સિંહ એ બનાવ્યો છે રીના આમ તો જિમ ટ્રેનર છે. તે instraagraam માં બહૂ જ એક્ટિવ જોવા મળે છે. જ્યાં લોકોને ફિટનેસ ને લઈને જાગૃત કરતાં વિડીયો શેર કરતી રહેતી હોય છે.

રીના એ હાલમાં જ સાડી પહેરી ને જિમ માં વર્ક આઉટ કરતાં હોય તે વિડીયો શેર કર્યો છે.જ્યાં તે સાડી પહેરેલી હોવા છતાં દરેક પારકાર ની કસરતો સરળતાથી કરતી જોવા મળે છે. તેણે જોઈને એમ લાગે જ નહીં કે તેઓ સાડી પહેરીને વર્ક આઉટ કરતાં કોઈ સમસ્યા સતાવી રહી છે. મતલબ કે કોઈ પણ મધ્યમ વર્ગ ની મહિલાઓ સાડી ના કારણે જિમમાં જય શકતી નથી આને આથી તેઓએ આ વિષે વિચારવું જોઇયે.

રીનાનો આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. દરેક લોકો કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે તમે ખરેખર અદ્ભુત છો.જ્યાં અન્ય એક મહિલા યુઝરે કહ્યું,કે અમને અમારા જીમમાં સાડી પહેરવાની પરવાનગી નથી. બીજી મહિલાએ કહ્યું કે હું સાડી પહેરીને ઘરની બહાર નીકળું છું. પણ હું જીમમાં આવ્યા પછી કપડાં બદલું છું. બસ આ રીતે જ વધુ લોકો પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Reena Singh (@reenasinghfitness)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *