EntertainmentJust now

અભિનેતા નસીરુદ્દીન શાહ ની દીકરી હોટનેસ ના મામલામાં નોરા ફતેહી ને પણ આપે છે ટક્કર…જુવો તસવીરો

Spread the love

નસીરુદીન શાહ નું નામ ઈન્ડસ્ટ્રી ના બહુ જ મોટા અભિનેતાઓ ની લિસ્ટ માં શામિલ જોવા મળી આવે છે. તેઓએ પોતાની એક્ટિંગ થી દરેક ને પોતાના દિવાના બનાવી લીધા હતા.આ અભિનેતા એ પોતાની ફિલ્મી કરિયર ની શરૂઆત 1975 માં કરી હતી. પોતાની પહેલી ફિલ્મની સફળતા બાદ અભિનેતા એ ક્યારેય પાછળ વળીને જોયું નથી. અને હમેસા આગળ જ વધતાં રહ્યા છે.હવે નસીરુદીન શાહ સફળતા ના શિખર પર બેઠા છે.

નસીરુદીન શાહ એ પોતાના શાનદાર અભિનય ના દમ પર બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માં પોતાની ખાસ જગ્યા બનાવી છે. તેઓએ જે મુકામ હાંસિલ કર્યું છે તે બહુ જ ઓછા અભિનેતાઓ હાંસિલ કરી શકતા હોય છે. તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પહેલી, ઇકબાલ, મે હું ના, જાને તું યા જાને ના જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. પરંતુ આ અભિનેતા ની સૌથી પ્રસિધ્ધ ફિલ્મો માની એક ‘ ધ ડર્તી પીકચર ‘ હતી. નસીરુદીન શાહ બહુ જ સારા કલાકાર રહ્યા છે.

લોકો નસીરુદીન શાહ ની એક્ટિંગ ને બહુ જ પસંદ કરે છે. આ ફિલ્મ માં નસીરુદીન શાહ નો કિરદાર લોકોને પસંદ પણ આવ્યો હતો. તેઓએ પોતાની જબરદસ્ત એક્ટિંગ થી આ ફિલ્મ માં ચાર ચાંદ લગાવી દીધા હતા. આજે પણ તેમના પ્રશંસકો આ ફિલ્મ માં તેમના અભિનય ના વખાણ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા થી લઈને બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ના મોટા મોટા કલાકાર પણ નસીરુદીન શાહ ના વખાણ કરે છે. નસીરુદીન શાહ જબરદસ્ત એક્ટિંગ કરે છે.

નસીરુદીન શાહ ની સાથે સાથે તેમની પત્ની રત્ના પાઠક પણ બહુ સારી અભિનેત્રી છે. નસીરુદીન શાહ જ નહીં પરંતુ તેમનો અખો પરીવાર સોશિયલ મીડિયા પર મશહૂર છે. નસીરુદીન શાહ ની દીકરી અને તેમની પત્ની રત્ના પાઠક પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી આવે છે. નસીરુદીન શાહ ની દીકરી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસ્વીરો અને વિડિયો શેર કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે નસીરુદીન શાહ ની દીકરી એવી ગજબની ખૂબસૂરતી ધરાવે છે કે તે આખી બૉલીવુડ ની અભિનેત્રી ને માત આપી શકે છે. હાલમાં જ તેને પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં અભિનેતા ની દીકરી હીબા શાહ ની ખૂબસૂરતી જોઈને ભલભલા લોકો નોરા ફતેહી ને ભૂલી રહ્યા છે. અને તેની ખૂબસૂરતી ના દિવાના બની રહ્યા છે. નસીરુદીન શાહ ની દીકરી હીબા શાહ ની તસ્વીરો પર લાખો કમેંટ અને લાઈક્સ પણ લોકો વરસાવતા રહેતા હોય છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *