Entertainment

અભિનેતા વિક્કી કૌશલ એ એક ચોકાવનારી વાત નો ખુલાસો કરતા કહ્યું કે મારી પત્ની કેટરિના કૈફ….જાણો

Spread the love

વિક્કી કૌશલ અને સારા અલી ખાન ની ફિલ્મ જરા હટકે જરા બચકે હજુ હાલમાં જ રિલિજ થઈ છે. આ ફિલ્મ માં પહેલી વાર વિક્કી કૌશલ અને સારા અલી ખાન ની જોડી ફિલ્મી પડદે જોવા મળવાની છે. મિડલ ક્લાસ ફેમિલી ની કહાની પર આધારિત આ ફિલ્મ લોકોને બહુ જ પસંદ આવી રહી છે. બોક્સ ઓફિસ પર જરા હટકે જરા બચકે ફિલ્મનુ કલેક્શન પણ સારું જોવા મળી રહ્યું છે. સારા અને વિક્કી આ ફિલ્મ ની માટે બહુ જ જોર શોર ની સાથે પ્રમોશન કરી રહ્યા છે.

વિક્કી કૌશલ ઘણીવાર પોતાના અંગત જીવન વિષે વાતો કરતાં નજર આવતા હોય  છે.  હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન કેટરીના કૈફ ને લઈને એક ચોકાવનારો ખુલાસો તેઓએ કર્યો હતો. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ એ વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. આની પહેલા બંને એ પોતાના સબંધ ને છુપાવીને રાખ્યા હતા. પરંતુ લગ્ન પછી આ બંને લવ બર્ડ્સ એકબીજા ની વિષે ની વાતો સ્પસ્ત કરતાં જોવા મળી આવે છે.

પોતાની ફિલ્મ જરા હટકે જરા બચકે ના પ્રમોશન દરમિયાન વિક્કી કૌશલ ને પુછવામાં આવ્યું હતું કે શું તે અને કેટરીના તેમને  દેવામાં આવનારી સ્ક્રીપ્ટ અને તે ફિલ્મો ની ચર્ચા કરે છે.જે ફિલ્મની તેઓ શૂટિંગ કરી રહ્યા છે. આના પર વિક્કી કૌશલ એ કહ્યું કે આ ઘરમાં સામાન્ય ચર્ચા કહેવાય છે. વિકી એ એ પણ કહ્યું કે કેટરીના ને તેનું ડાન્સ રિહર્સલ જોવું પસંદ છે જ્યારે તેઓ ગીત ની તૈયારીઓ કરતાં હોય છે અને પોતાની ભૂલોને સુધરતા હોય છે. આગળ વિક્કી કૌશલ એ જણાવ્યુ કે જો હું કોઈ ફિલ્મ ના ગીત ની શૂટિંગ કરી રહ્યો હોવ હું તો તે રિહર્સલ જોવા ઇચ્છતી હોય છે

કેમકે તે ડાન્સ માં બહુ જ સારી છે. ત્યાર પછી જ્યારે હું તેને રિહર્સલ નો વિડીયો બતાવું છું ત્યારે હું બહુ જ ડરી જાવ છું. કેમકે તેને આમાં 36000 સમસ્યાઓ ની જાણ થઈ જતી હોય છે. એવામાં તે કહે છે કે મારુ હાથ, પગ અને મારૂ કોઈ એંગલ સારું નથી મારે આને ઠીક કરવું જોઈએ. વિક્કી એ જણાવ્યુ કે નવી સ્ક્રીપટ મળતા તેઓ ફિલ્મી પ્રોજેકટ પર પણ ચર્ચા કરે છે. જ્યારે પણ કોઈ નવી સ્ક્રીપ્ટ હોય છે અથવા જ્યારે અમે કોઈ ફિલ્મને પસંદ કરવા બાબતે વિચારતા હોઈએ છીયે. તો ત્યારે અમે હમેસા સાથે જ આના પર ચર્ચા કરીએ છીએ.

આગળ વિક્કી કૌશલ એ જણાવ્યુ કે તેમના ઘરમાં ફિલ્મોની સ્ક્રીપ્ટ ને લઈને ચર્ચા કરવી એ સામાન્ય બાબત ગણાય છે. ત્યાં જ કેટરીના વિષે વિક્કી કૌશલ એ કહ્યું કે તે એક સારી અભિનેત્રી છે તેને બહુ જ મહેનત કરીને પોતાના માટે એક જગ્યા બનાવી છે જે બહુ જ સારી વાત છે. જો કામની વાત કરવામાં આવે તો વિકી કૌશલ ની ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ હજુ હાલમાં જ રિલિજ થઈ છે. આ ફિલ્મે બોસ ઓફિસ પર સારી અકમની પણ કરી છે. ત્યાં  જ કેટરીના ની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે ટાઈગર ના ત્રીજા ભાગમાં જોવા મળશે. આના સિવાય તે પઠન વર્સેસ ટાઈગર માં પણ નજર આવી શકે છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *