EntertainmentJust now

અભિનેત્રી આલિયા ભટ્ટ અને દીકરી રાહાની તસવીર થઈ વાઇરલ ,જેમાં દીકરી રાહા ને દૂધ પીવડાવતી જોવા મળી અભિનેત્રી …જાણો શું છે સત્ય

Spread the love

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ની દીકરી રાહા હાલમાં એક મહિના ઉપર ની થઈ ગઈ છે. પરંતુ આ કપલ એ પોતાની દીકરીની એક પણ જલક ફેંસ ને જોવા આપી છે નહીં. અને આમ રણવીર અને આલિયા એ પણ બાળક ના ચહેરા ને ના દેખાડવાની બૉલીવુડ ની પ્રથા ના ટ્રેન્ડ માં જોવા મળ્યા છે. જો કે આલિયાથી એક ભૂલ થઈ ગઈ છે જેવી અનુષ્કા શર્મા સાથે થઈ હતી. અનુષ્કા વર્ષો થી પોતાની દીકરી નો ચહેરો છુપાવતી નજરા આવતી હતી પરંતુ એક મેચ દરમિયાન આખી દુનિયાની સામે તેની દીકરી નો ચહેરો આવી ગયો હતો.

અને હવે આલિયાની દીકરીનો ચહેરો પણ જોવા મળ્યો છે. વાસ્તવમાં આલિયા ભટ્ટ ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીર માં આલિયા ભટ્ટ દીકરી રાહા ને દૂધ પાતી  નજર આવે છે. લોકો આ તસ્વીર ને  શેર કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ જ આલિયાની દીકરી છે. આલિયા ને આ તસવીર માં લાલ રંગ ની સાડીમાં જોઈ શકાય છે. જેમાં થોડા લોકો આને સાચું માની રહ્યા છે. જોકે ઘણા લોકોએ આ તસવીર ને સાચી અને ખોટી એમ પણ સંભાવના જણાવી છે.

પરંતુ અમે તમને આલિયાની આ તસવીર વિષે ની સાચી બાબત દર્શાવવા જય રહ્યા છીયે. જેમાં તમને જાણી ને બહુ જ દુખ થસે કે આ તસવીર નકલી છે. આ તસવીર ને કોઈએ બહુ જ સફાઈ થી ફોટોશોપ કર્યો છે અને ત્યાર પછી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ લાલ સાડી પહેરેલી કોઈ બીજી જ મહિલા છે. જેનો ચહેરો મોર્ફ્દ કરીને આલિયા ભટ્ટ નો લગાવી દેવાંમાં આવ્યો છે. અને આ મહિલા એક બાળક ને દુધ પાતી નજર આવે છે.

આની પહેલા પણ આલિયા અને તેની બાળકી હોવાનો દાવો કરતો હોસ્પિટલ થી એક ફોટોશોપ તસવીર અને નકલી વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. તને જણાવી દઈએ કે 6 નવેમ્બર ના રોજ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ની દીકરી રાહા નો જન્મ થયો હતો. અને તેના જન્મ પછી થી જ ફેંસ તેનો ચહેરો જોવા માટેની અપીલ કરતાં નજર આવે છે. જો કે અત્યાર સુધી આલિયા એ પોતાની દીકરીનો ચહેરો દર્શાવ્યો નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *