Entertainment

‘ ગદર’ ફિલ્મ માં સની દેઓલ સાથે માસુમ દેખાતી અભિનેત્રી અમિષા પટેલ આજે 47 વર્ષ ની ઉંમરમાં પણ એવું ગજબનું ફિગર ધારાવે છે તસવીરો જોશો તો નજર નહિ હટે… જુવો તસવીરો

Spread the love

ફિલ્મ ‘ કહોના પ્યાર હે’ થી ફિલ્મો માં પોતાની કારકિર્દી બનાવનારી અભિનેત્રી અમિષા પટેલ એ બહુ જ ઓછા સમય ખુબ જ લોકપ્રિયતા મેળવી છે. તેઓએ હમરાજ, ગદ્દર જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. એક સમય હતો કે જ્યારે અમિષા પટેલ ની ખુબસુરતી ના લોકો દીવાના હતા. તેમના ચહેરા પર જોવા મળતી માસુમિયત અમિષા પટેલ ને અન્ય અભિનેત્રી ઓ કરતા અલગ બનાવતી હતી. જબરદસ્ત ફેન્સ ફોલોવિંગ ધરાવતી અભિનેત્રી અમિષા પટેલ હવે બહુ જ બદલાઈ ગઈ છે.

જો રિપોર્ટ ની માનવામાં આવે તો 2007 માં આવેલ અમિષા પટેલ ની છેલ્લી ફિલ્મ ‘ ભૂલ ભુલૈયા ‘ હતી જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મ માં તેઓએ અક્ષય કુમાર ની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માં લીડ રોલ માં વિદ્યા બાલન હતી પરંતુ અમિષા ને લોકોએ બહુ જ પસંદ કરી હતી. એવામાં તેમના કામના પણ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ હિટ થયા બાદ અમિષા પટેલ ની પાસે ફિલ્મો આવી હતી પરંતુ એક પણ ફિલ્મ એ સારી રિસ્પોન્સ આપ્યો નહિ.

હવે 2023 માં ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર અમિષા પટેલ શકીના બની પાછી ફરી રહી છે. અમિષા પટેલ ને સારી લોકપ્રિયતા તો ફિલ્મ ‘ ગદર ‘ થી જ મળી હતી. વર્ષ 2011 માં આવેલ આ ફિલ્મ માં અમિષા પટેલ એ સકીના નો કિરદાર નિભાવ્યો હતો. દેશના વિભાજન દરમિયાન સકીના ભારત માં જ રહી જાય છે. દારા – સકીના ની જાન બચાવે છે ત્યાર બાદ બંને એકબીજા ના પ્રેમ માં પડી જાય છે અને બંને ના લગ્ન થઇ જાય છે. અને અચાનક જ એકવાર સકીના ના પિતાનો સંપર્ક આવતા તે પાકિસ્તાન બોલાવે છે અને ત્યાર બાદ તેઓ સકીના ને ભારત પાછા મોકલતા નથી.

અને ત્યાર પછી દારા સકીના ને લાવવા માટે એક લાંબી જંગ લડે છે. હવે ગદર 2 ની કહાની ફરી અહીં થી શરુ થશે. અમિષા ફરી એકવાર દમદાર વાપસી કરવા માટે તૈયાર છે. માસુમ દેખાતી સકીના નો લુક હવે બહુ જ હોટ થઇ ગયો છે.અમિષા પટેલ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે. અને પોતાના ફેન્સ ની સાથે પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. ઘણીવાર અમીશા પટેલ ને મોટી ઉમર ની મહિલા હોવાના કારણે તો ઘણીવાર તેની ડ્રેસિંગ સેન્સ ના કારણે ટ્રોલ પણ કરવામાં આવી છે.

પરંતુ અમિષા પટેલ આની પરવાહ કર્યા વગર પોતાની પોસ્ટ શેર કરતી રહે છે. અમિષા પટેલ નો જન્મ 9 જૂન 1975 માં થયો હતો તેઓએ 2000 માં રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘ કહો ના પ્યાર હે ‘ ની સાથે પોતાના અભિનય ની શરૂઆત કરી હતી. જે સફળ રહી હતીઅ ને ફિલ્મ એ સફળતા હાંસિલ કરી હતી. આ સાથે જ તેને સર્વશ્રેષ્ટ મહિલા પ્રદપણ ની માટે જી સીને એવોર્ડ સહીત ના ઘણા પુરસ્કાર જીત્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *