Entertainment

ગરમીના મોસમમાં મૂંગા જાનવરો માટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ એ કર્યુ એવું કામ કે તે જોઈને તમે પણ તેમના વખાણ કરવા લાગશો….જુવો તસ્વીરો

Spread the love

મે મહિનો આવતા જ મોસમનું તાપમાન બહુ જ વધી જતું હોય છે અને આ દિવસોમાં ગરમી પણ વધારે પડતી હોય છે આ ભયંકર અને ચીલચીલાતી ગરમી માં માણસો તો કોઈ ના કોઈ ઉપાય કરી લેતા હોય છે પરંતુ મૂંગા જાનવરો ને આવી કાળજાળ ગરમીને સહન કરવા માટે બહુ જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એવામાં આપના મનુષ્ય નું એ કર્તવ્ય ગણાય છે કે  મૂંગા જાનવરોની તરસ છુપાવા માટે આપણે તેમના માટે કઈક કરવું જોઈએ.

ત્યારે હાલમાં જ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ એ મૂંગા જાનવરો માટે એવું સરાહનીય કામ કર્યું છે કે તેના કારણે આજે દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. મિત્રો બૉલીવુડ જગતની વાત કરવામાં આવે તો જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને તો બધા ઓળખતાજ હશો જે ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. જ્યારે જયારે પણ જેલકીનની કોઈ નવી મુવી અવવવાની હોઈ છે ત્યારે ત્યારે તેના ચાહકો ખુબજ ઉત્સાહમાં જોવા મળતા હોઈ છે.

bollywoodlivehd
bollywoodlivehd

તેવામાં હાલે જેકલીનનો વિડીયો તેમજ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહયા છે જે જોઈ ચાહકો તેમના ખુબજ વખાણ પણ કરી રહ્યા છે.તાજેતરમાં જ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે ઉનાળાની આ મોસમમાં આવા મૂંગા પ્રાણીઓ માટે એક ઉમદા પગલું ભર્યું છે. હકીકતમાં તાજેતરમાં જ  અભિનેત્રી નજીકની શેરીઓમાં પાણીના મોટા વાસણો ભરતી અને તેને મૂંગા પક્ષીઓ અને પ્રાણીઓ માટે રાખતી જોવા મળી હતી, અને અભિનેત્રીએ પોતે પણ આ ઉમદા કાર્ય કર્યું હતું અને અન્ય લોકોને પણ આવું કરવાની સલાહ આપી હતી.

bollywoodlivehd

જેકલીન ફર્નાન્ડિસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ દ્વારા અભિનેત્રીએ લોકોને આ મૂંગા પ્રાણીઓ માટે આવા પગલા લેવાનો સંદેશ આપ્યો છે. હવે જેકલીન ફર્નાન્ડિસની આ લેટેસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પર અભિનેત્રીના ચાહકો ઠાલવી રહ્યા છે અને પોત-પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરતા જેક્લીન ફર્નાન્ડિઝે લખ્યું કે આ પાણીના બાઉલ મૂંગા પ્રાણીઓને આ કાળઝાળ ઉનાળામાં હાઈડ્રેટ કરવામાં અને ઠંડા રહેવામાં મદદ કરશે.

આમ આ સાથે જેકલીન જણાવે લખે છે કે હું તમને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે તમે માટીના બાઉલને પાણીથી ભરેલા રાખો. શક્ય તેટલું ઘર.. મને @thefelinefoundation તરફથી મારા માટીના બાઉલ મળ્યા છે આ અદ્ભુત પહેલ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સ્થિર પાણીને ટાળવા અને સમુદાય માટે તેને તાજું અને સ્વચ્છ રાખવા માટે પાણીના બાઉલને દરરોજ રિફિલ કરવાની જરૂર છે

હાલમાં તો અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહી છે.  જો કામની વાત કરવામાં આવે તો અભિનેત્રી એ છેલ્લીવાર સેલફી ફિલ્મ માં જોવામાં આવી હતી જોકે જેકલીન ફર્નાન્ડિસ ની આ ફિલ્મે બોક્સોફિસ પર બહુ સફળતા મેળવી નહોતી. હાલમાં તો અભિનેત્રી પોતાની આવનારી ફિલ્મ ફતેહ અને ક્રેક ની શૂટિંગ માં વ્યસ્ત જોવા મળી આવી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *