EntertainmentJust now

બોલીવુડ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ ની અભિનેત્રી મધુની દીકરી અમેયા ખૂબસૂરતી ના મામલે પોતાની માતાને પણ આપે છે ટક્કર… જુવો તસ્વીરો

Spread the love

વર્ષ 1991 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ ફૂલ ઓર કાંટે’ બૉલીવુડ ની બેસ્ટ ફિલ્મો માની એક ફિલ્મ છે જે બોકસઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માં બૉલીવુડ ના અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી મધુ મુખ્ય ભૂમિકા માં નજર આવ્યા હતા. ફિલ્મ ‘ ફૂલ ઓર કાંટે ‘ ને સફળતા મળ્યા બાદ બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માં અભિનેતા અજય દેવગન એ એક સારી એવી સિધ્ધી હાંસિલ કરી હતી. અને તેમના કરિયર એ નવી ઉડાન ભરી હતી.  આજે અભિનેતા અજય દેવગન બૉલીવુડ ના સુપરસ્ટાર બની ગ્યાં છે.અને આજે પણ તેમની ઓળખ બરકરાર છે.

ત્યાં જ ફિલ્મ માં અજય દેવગન  ની સાથે નજર આવેલ અભિનેત્રી મધુ ની ખૂબસૂરતી અને એક્ટિંગ ના લોકોએ બહુ જ વખાણ કર્યા હતા. પહેલી જ ફિલ્મ માં મધુ એ લોકપ્રિયતા હાંસિલ કરી લીધી હતી. પરંતુ બૉલીવુડ ની થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ મધુએ ફિલ્મો થી દૂરી બનાવી લીધી હતી. આજે ભલે અભિનેત્રી મધુ ફિલ્મી પડદે થી દૂર હોય પરંતુ આજે પણ લોકો ફૂલ ઓર કાંટે ની પુજા ના રોલ માટે તેને યાદ કરી રહ્યા છે. બૉલીવુડ અભિનેત્રી મધુ એ પોતાના કરિયરમાં વધુ ફિલ્મ ઑ નથી કરી પરંતુ સોશિયલ મીડિયા પર તે બહુ જ પ્રખ્યાત છે

અને અવારનવાર તસ્વીરો અને વિડીયો શેર કરીને દુનિયામાં છવાયેલી રહેતી હોય છે. અભિનેત્રી મધુ ને બે દીકરીઓ છે જેમના નામ અમેયા અને કિયા છે. જો વાત કરવામાં આવે મધુની દીકરી અમેયા ની તો તે દેખાવમાં બિલકુલ પોતાની માતા જેવી છે એટ્લે કે તે હૂબહૂ મધુ ની કાર્બન કોપી લાગે છે અને ખૂબસૂરતી માં તો અમેયા પોતાની માતાને પણ ટક્કર આપી રહી છે. ત્યારે હાલમાં અમેયા ની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.જે લોકોને બહુ જ પસંદ આવી રહી છે. અભિનેત્રી મધુ પણ પોતાની બંને દીકરીઓ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હોય છે.

bollywoodlivehd

અને પોતાના બાળકોની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરતી રહેતી હોય છે. હજુ થોડા સમય પહેલા જ મધુએ દીકરી અમેયા સાથેના ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરતાંય તસ્વીરો શેર કરી હતી. આ તસવીરમાં માતા અને દીકરી બંને બ્લેક કલર ના જેકેટમાં નજર આવ્યા હતા. આ તસ્વીરો માં મધુની દીકરી અમેયા ની ખૂબસૂરતી જોયા બાદ લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. મધુએ જે તસવીર શેર કરી છે તેના પર કમેંટ કરતાં એક ફેંસ એ લખ્યું કે આજે જો તે બૉલીવુડ માં હોત તો દરેક લોકોની છુટ્ટી કરી દેત.

bollywoodlivehd
bollywoodlivehd

આના સિવાય બહુ બધા સોશિયલ મીડિયા યુજર મધુની દીકરીઓનિ તુલના બૉલીવુડ નિ ધક ધક ગર્લ માધુરી દિક્ષિત ની સાથે પણ કરી રહ્યા છે. અભિનેત્રી મધુ ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો ત્તેમને 19 ફેબ્રુઆરી 1999 માં જાણીતા ઇન્ડસ્ટ્રીયલ આનંદ શાહ નિ સાથે લગ્ન કર્યા હતા. ત્યાં જ મધુ બૉલીવુડ ની દિગ્ગજ અદાકારા જુહી ચાવલા ની સાથે સબંધમાં ભાભી લાગે છે. કેમકે જુહી ચાવલા ના પતિ જય મહેતા અને અભિનેત્રી મધુ ના પતિ આનંદ શાહ બંને કજિન ભાઈઓ છે. ત્યાં જ બોલીવુડ  ની મશહૂર અદાકારા હેમા માલિની પણ સબંધમાં મધુ ની ફઈ થાય છે.મધુ પોતાના જમાના ની સૌથી મશહૂર અને ખૂબ સુરત અભિનેત્રીઓમાની એક હતી. જેને પોતાની પહેલી ફિલ્મમાં જ મોટી પ્રસિધ્ધિ હાંસિલ કરી હતી અને એક ખાસ જગ્યા બનાવી હતી જે આજે પણ લોકોના દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે.

bollywoodlivehd

Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *