EntertainmentJust now

અભિનેત્રી ઉર્વશી રૌતલે એ ખરીદ્યો ભવ્ય આલીશાન બંગલો, જેની કિંમત જાણશો તો રાતોની ઊંઘ ઉડી જશે….

Spread the love

યંગ અને ટેલેંટેડ બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર કોઈ ના કોઈ કારણો ને લઈને ચર્ચામાં આવતી હોય છે. કોઈવાર પોતાની યુનિક ફેશન ના કારણે તો કોઈ વાર પોતાના સ્ટેટમેન્ટ ને લઈને ચર્ચામાં રહેનારી ઉર્વશી રૌતેલા આ વખતે પોતાના અતિશય મોંઘા ઘરના કારણે ચર્ચામાં આવી રહી છે. ખબર આવી રહી છે કે ઉર્વશી એ મુંબઈ માં દિવંગત દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપરા ના ઘરની બાજુમાં આવેલ એક આલીશાન બંગલો પોતાના નામે કર્યો છે .

એટ્લે કે અભિનેત્રી એ આ બંગલો ખરીધ્યો છે. જેની કિમત લગભગ 190 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ‘ ઇંસ્ટંટ બૉલીવુડ ‘ ની એક રિપોર્ટ અનુસાર મુંબઈ ના મધ્ય માં આવેલ આ આલીશાન બંગલો ચાર માળનો છે જે અભિનેત્રી ને આરામ  કરવા અને મહેમાનો ને યોગ્ય જગ્યા આપી શકે એમ  છે, આ બંગલા નો બહારનો ભાગ પણ બહુ જ ખૂબસૂરત અને આલીશાન જોવા મળી આવે છે. જ્યાં બાંગ્લા ના અંદર ની વાત કરવામાં આવે તો તે હિસ્સો સંપૂર્ણ મોર્ડન સુવિધાઓ અને વિંટેજ ડેકોરેશન નું એક આદર્શ મિશ્રણ છે.

અભિનેત્રી ના આ ચાર માળના ભવ્ય બંગલામાં એક મોટો બગીચો, પર્સનલ જિમ અને જબરદસ્ત ઇંટિરિયર ની સાથે યશ ચોપરા ના બેકયાદ સાથે જોડાયેલ એક વિશાળ બેકયાદ પણ છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા નો આ બંગલો કમફર્ટ, સ્ટાઈલ અને પ્રાઈવેસી ની રીતે બહુ જ સારો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી ના ઘરની કિમત 190 કરોડ રૂપિયા છે. ઉર્વશી રૌતેલાને એક નવા બંગલાની શોધ બહુ જ લાંબા સમયથી હતી. કેમકે તે લગભગ ઓછામાં ઓછા 8 થી 9 મહિનાથી આવા આલીશાન બંગલા ની તલાશ કરી રહી હતી.

bollywoodshaadis. com

‘ ઇટાઇમસ’ અનુસાર તેમણે લોખંડવાળા કોમ્પ્લેક્સ માં ‘ સેલેસ્ટ ‘ નામનો બંગલો ખરીદવાનું મન બનાવી લીધું હતું. પરંતુ અંતમાં તેમણે તે બંગલાને કેન્સલ કરીને આ બંગલો ખરીદવાનું પસંદ કરયું હતું.લગભગ 2-3 મહિનાથી આ બંગલામાં રહેવા છતાં આ નવા બંગલાની જાણકારી અભિનેત્રી એ એક લો પ્રોફાઇલ રાખી છે અને સાવર્જનીક રૂપથી તે આ અંગે ચર્ચા કરવા માંગતી નથી. હજુ હાલમાં જ ઉર્વશી એ પોતાના આ નવા બંગલા ની થોડી તસ્વીરો શેર કરી છે .

bollywoodshaadis. com
bollywoodshaadis. com

જેમાં તેના નવા બંગલાનું શાનદાર ઇંટિયર અને ખૂબસૂરત મોટા મોટા ચિત્ર દરેક લોકોને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે. જો ઉર્વશી ના કામની વાત કરવામાં આવે તો અભિનેત્રી એ અત્યાર સુધીમાં સિંહ સાબ ધ ગ્રેટ, ગ્રેટ ગ્રેંડ મસ્તી, હેટ સ્ટોરી 4 જેવી ફિલ્મો માં અભિનય કરી ચૂકી છે. આ સાથે જ તે પોપ્યુલર મ્યુજિક વિડીયો ના પણ ભાગ બની ચૂકી છે. તેને હાલમાં જ રણદીપ હુડ્ડા ની સાથે વેબ સિરીજ ‘ ઇસ્પેક્ટર અવિનાશ’ માં અભિનય કર્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *