EntertainmentZara hatke

અદાણી અંબાણી નહી પણ આ વ્યક્તિ એ ખરીદી ભારત ની સૌથી મોંઘી કાર ! કીંમત જાણી હોશ ઉડી જશે…જુઓ તસ્વીરો

Spread the love

હૈદરાબાદના બિઝનેસમેન નાસિર ખાન હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળ્યા છે નાસિર ખાન દેશની સૌથી મોંઘી કારના માલિક બન્યા છે અને આ કારણે હાલમાં નાસિર ખાન ની દુનિયાયાના દરેક ખૂણામાં ચર્ચાઓ થતી જોવા મળી છે કે આખરે આ વ્યક્તિ છે કોણ કે જેણે અદાણી અને અંબાણી જેવા મોટા ઉધ્યોગપતિને પણ પાછળ મૂકીને સૌથી મોંઘી કારના માલિક બન્યા છે તો આવો આજે આપણે આ વિષે જાણકારી મેળવીએ કે આ વ્યક્તિ છે કોણ કે જે આટલી મોંઘી કારના માલિક બન્યા છે.

નાસિર ખાન નું લક્ઝરી કાર કલેક્શન ના મામલામાં દેશના મોટા ઉધ્યોગપતિઓને  પણ પાછળ મૂકી દીધા છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ના બદલે હૈદરાબાદ ના બિઝનેસમેન નાસિર ખાને આજ સુધીની સૌથી મોંઘી કાર ખરીદી છે. નાસિર ખાને મૈકલેરન 765 LT સ્પાઇડર સુપર કાર ખરીદી લીધી છે જે કારની કિમત જાણશો તો તમને દિવસે તારા બતાઈ જસે. નિજામો ના શહેર હૈદરાબાદ ના કારોબારી નાસિર ખાન એ બ્રિટિશ કંપની મૈકલેરન 765 LT સ્પાઇડર સુપર કાર ની લક્ઝરી કાર ખરીદી છે.

અને દેશના સૌથી મોંઘા કાર ધરાવનાર ગણાયા છે. નાસિર ખાને આ કાર 12 કરોડ રૂપિયા આપીને પોતાના નામ કરી છે. હાલમાં જ આ કારની ડિલિવરી તાજ ફલકનુમાં પેલેસ ખાતે કરવામાં આવી છે. નાસિર ખાને પોતાના instraagraam પર આ કારની તસવીર અને વિડીયો પોસ્ટ કર્યો છે. આમ નાસિર ભારત ના પહેલા 765 LT સુપર કાર ધવનાર વ્યક્તિ કહેવાયા છે. નાસિર એ લાલ કલર ની આ સુપર કાર સાથે એક તસવીર ફોટો પાડતો છે. જે હાલમાં વાઇરલ થઈ રહ્યો છે.

અદાણી સમૂહ ના માલિક ગૌતમ અદાણી ની પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ કાર છે જેની કિમત 6.21 કરોડ છે. ત્યાજ મુકેશ અંબાણી ની પાસે લક્ઝરી કારણો પૂરો ખજાનો છે જેમાં રોલ્સ રોયલ કુલ્લીનન જેવી કારો શામિલ છે. હવે નાસિર ના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ રહ્યા છે. આ કારણે બ્રિટિન ની કંપની મૈકલેરન ઓટોમોટિવ એ બનાવી છે. ગ્યાં વર્ષે જ આ કારની કંપનીએ ભારત માં કદમ રાખ્યા છે.

આ કંપની માત્ર સુપર લક્ઝરી કાર જ બનાવે છે. આ કંપની ની સામાન્ય કારની કિમત 3.72 કરોડ રૂપિયા છે અને ત્યાજ સૌથી મોંઘી કાર 765 એલટી ની કિમત 12 કરોડ રૂપિયા છે. આ કંપની ની સૌથી મોંઘી કાર ગણાય છે. cartoq.com ન રિપોરતી અનુસાર 765 એલટી સ્પાઇડર સુપર કાર મેકર કંપની મૈકલેરન દ્વારા બનાવવામાં આવેલી સૌથી ઝડપી કર્ન્વટેબલ કાર છે. ઓટોમેટિક, એરોડાયનેમિક ડિઝાઈન આ કારની ખાસિયત છે. ત્યાં જ કાર ની સૌથી મોટી ખૂબી તેની કન્ફર્ટેબલ કાર અનફોલ્ડ ડિઝાઈન છે.

માત્ર 11 સેકન્ડ ની અંદર સુપરકાર ની છત વળી જાય છે. કારની બોડી કાર્બન ફાઈબર થી બનેલી છે. કારની સુપર ડિઝાઈન માં ફ્રન્ટ બમ્પર, સ્પીલ્ટર, સાઈડ સ્કર્ટ અને એક રાઈપ્રાઉંડ રિયલ ઉપસ્થિત છે. કાર માં 4.0 લિટર નું ત્વિન ટર્બાન V8 પેટ્રોલ એન્જિન છે. અને એન્જિન 765 ps અને 800 nm પિક તોર્ક જનરેટ કરી શકે છે. આમ આવી અનોખી કારના માલિક નાસિર લક્ઝરી કારના શોખ ધરાવે છે.

તેમની પાસે એવી મોંઘી કારના કલેક્શન છે કે જોઈને તમારી આંખો ફાટી જસે. નાસીર પોતાને કાર કલેક્ટર અને ઇંટરપ્રેનયોર જણાવે છે. તેઓએ પોતાનાં instragram પેજ પર અનેક કાર કલેક્શન ની ફોટો અપલોડ કરી છે. જેમાં રોલ્સ રોયલ કલીનન બ્લેક બૈજ, ફેરારી 812 સુપર ફાસ્ટ, મર્સિડિઝ બેજ G350 d , ફોર્ડ મસતંગ, લેમ્બોર્ગિની, લેમ્બોર્ગિની ઉરુસ, જેવી અનેક કાર નું કલેક્શન ધરાવે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *