Entertainment

૨૬ વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર એ સાથે મળીને એવો ગજબનો ડાન્સ કર્યો કે તમે પણ નાચવા લાગશો …જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અને અભિનેત્રી કરિશ્મા કપૂર બંને ને 90 ના દશક ની સુપરહિટ અભિનેત્રીઓ માની એક ગણાય છે. જેમને પોતાના કરિયર માં એક થી  એક ચડિયાતી ફિલ્મો આપીને આજે દુનિયા ભરમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. અને આથી જ આજે તેઓ કરોડો ચાહનારાં ના દિલમાં રાજ કરતી નજર આવે છે. 90 ના દશક માં અભિનેત્રી માધુરી દિક્ષિતે પોતાની ખૂબસૂરતી અને શાનદાર એક્ટિંગ થી દરેક ને પોતાના દિવાના બનાવ્યા હતા તો ત્યાં જ કરિશ્મા કપૂર એ પણ 90 ના દશક માં સુપરસ્તાર તરીકે જાણીતી થઈ હતી.

bollywoodlivehd

અને તેની ગણતરી ફિલ્મ  ઈન્ડસ્ટ્રી ની ટોપની અભિનેત્રીઓ માં થતી હતી. કરિશ્મા કપૂર અને માધુરી દિક્ષિત આજે પણ ઈન્ડસ્ટ્રી માં સક્રિય જોવા મળે છે. દરેક લોકોને જાણ હશે જ કે કરિશ્મા કપૂર અને માધુરી દિક્ષિતે વર્ષ 1997 માં રિલિજ થયેલી ફિલ્મ ‘ દિલ તો પાગલ હે ‘ માં એક સાથે કામ કર્યું હતું અને આ બન્ને ની જોડી દર્શકોને બહુ પસંદ પણ આવી હતી.તે દિવસથી લઈને આજ સુધી આ બંને અભિનેત્રો એકબીજા ની બહુ જ સારી મિત્ર છે અને હવે 26 વર્ષ પછી ફરીથી માધુરી દિક્ષિત અને કરિશ્મા કપૂર ની દોસ્તી ની જલકો તેમના પ્રસંસકો ને જોવા મળી છે.

bollywoodlivehd

દરેક લોકો જાણે જ છે કે માધુરી દિક્ષિત અને કરિશ્મા કપૂર બંને ઈન્ડસ્ટ્રી ની બહુ જ ટેલેંટેડ ડાન્સ છે. ત્યારે આ વચ્ચે અબન્ને અભિનેત્રીઓ એ પોતાના ઇન્સત્રાગરામ પર એક વિડીયો શેર કર્યો છે એમાં આ બન્ને અભિનેત્રીઓ એક સાથે બહુ જ મસ્તી ભર્યા અંદાજમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ બંને અભિનેત્રીઓ ના ડાન્સ કરતાં નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે આ વિડિયોની ખાસ વાત એ છે કે બંને અભિનેત્રીઓ બહુ જ સિમ્પલ લૂકમાં દેખાઈ રહી છે.

bollywoodlivehd

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ અભિનેત્રીઓ ના વિડીયો માં માધુરી દિક્ષિત યલ્લો અને પર્પલ રંગના આઉટફિટ માં કમાલની લાગી રહી છેત્યાં જ કરિશ્મા કપૂર બ્રાઉન રંગ ના ચેક્સ વાળા કુર્તા પાયજામા માં સાદગી ભરી અદાઓમાં ખૂબસૂરત દેખાઈ રહી હે. ડાન્સ વિડીયો સિવાય આ બન્ને અભિનેત્રી ઑ એ ઘણી ખાસ મોમેન્ટ ની તસ્વીરો પણ ક્લિક કરી છે જેમાં બી ટાઉન ની આ બંને અભિનેત્રી ની વચ્ચે સ્પેશિયલ ફ્રેંડશિપ બોંડિંગ જોવા મળી રહી છે.

માધુરી દિક્ષિત એ આ વિડીયો ને પોતાના ઇન્સત્રાગરામ પર શેર કરતાં કેપશન માં લખ્યું છે કે દોસ્તી વાળો ડાન્સ.નોંધનીય છે કે વર્ષ 1997 માં રિલિજ થયેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હે ‘ માં માધુરી દિક્ષિત અને કરિશ્મા કપૂર બંને એક સાથે નજર આવી હતી અને આ ફિલ્મ માં બૉલીવુડ ના બાદશાહ શાહરુખ ખાન મુખ્ય ભૂમિકા માં નજર આવ્યા હતા. ફિલ્મ માં આ ત્રણ કલાકારો વચ્ચે ની દોસ્તી ની ખાસ જલકો દેખાડવામાં આવી હતી. જે દર્શકોના દીલને સ્પર્શી ગઈ હતી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *