EntertainmentJust nowSports

‘ ચકદા એકસપ્રેસ’ નું શૂટિંગ પૂરું થતાં અભિનેત્રી અનુષ્કા શર્માએ કઈક આ રીતે મનાવ્યો જશ્ન…… જુવો ખૂબસૂરત તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા બહુ જ સમય પછી ફિલ્મોમાં પરત  આવી રહી છે અને તેમના લાખો ચાહનારાઓ તેમણે ફિલ્મી પડદે પાછા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુષ્કા શર્મા જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ‘ ચક્દા એક્સ્પ્રેસ ‘ માં નજર આવાની છે. અને આ ફિલ્મનુ શૂટિંગ તેને પૂરું કરી લીધું છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માની ફિલ્મ ચક્દા એક્સ્પ્રેસ જલ્દી જ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

જોકે હજુ સુધી  આ ફિલ્મ ના સ્ટ્રીમ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અનુષ્કા શર્મા બહુ જ લાંબા સમયથી પોતાની આ ફિલ્મ ને લઈને ચર્ચામાં છવાયેલી જોવા મળી છે. અનુષ્કા શર્મા એ હજુ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સત્રાગરામ પરથી થોડી તસ્વીરો શેર કરી છે અને આ તસવીરોમાં અનુષ્કા  શર્મા બહુજ ખુશ નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ની ફિલ્મ ચક્દા એક્સ્પ્રેસ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી ના જીવન પર આધારિત છે આ ફિલ્મ માં અનુષ્કા શર્મા એ જુલન ગોસ્વામી નો કિરદાર નિભવ્યો છે.

bollywoodlivehd
bollywoodlivehd

ત્યાં જ અનુષ્કા શર્મા ને એક ક્રિકેટર ના રૂપમાં ફિલ્મી પડદા પર જોવા માટે તેમના ફેંસ બહુ જ આતુર જણાય છે. આ સાથે જ આભિનેત્રી અનુષ્કા શર્મા પન પોતાની આ ફિલ્મને લઈને બહુ જ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે. આ વચ્ચે ગયા સોમવાર ના રોજ અનુષ્કા શર્મા એ પોતાના ઓફ્ફિશિયલ ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ પરથી પોતાની થોડી તસ્વીરો શેર કરી છે જે તસ્વીરો માં અનુષ્કા શર્મા ના ચહેરા પર ફિલ્મની શૂટિંગ પૂરી થયાની ખુશી સ્પસ્ત જોવા મળી રહી છે. આ સાથે જ પોતાની આવનારી ફિલ્મ ચક્દા એક્સ્પ્રેસ ની શૂટિંગ પૂરી થ્વાની ખુશીમાં કેક કાપીને જશ્ન મનાવામાં આવ્યું છે.

bollywoodlivehd
bollywoodlivehd

ત્યાં જ અનુષ્કા શર્મા ની સાથે આ જશ્ન માં મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી અને ફિલ્મ ના ડાયરેક્ટર પ્રોતીસ રોય પણ નજર આવ્યા અને દરેક લોકોએ મળીને કેક કાપી હતી જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં અનુષ્કા શર્મા બહુ જ ખુશ નજર આવી રહી છે. ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામી આપના દેશ ની બહુ જ પોપ્યુલર અને ચર્ચિત મહિલા ક્રિકેટર માની એક છે

bollywoodlivehd
bollywoodlivehd

ઝુલન ગૌસ્વામી ની બાયોપિક માં કામ કરતા  અનુષ્કા શર્મા બહુજ ઉત્સાહિત છે.આ તસવીરોમાં અનુષ્કા શર્મા ટિમ ઈન્ડિયા ના ડ્રેસ માં જોવા મળી રહી છે  એક તસવીર માં તમે જોઈ શકો છો કે અનુષ્કા શર્મા અને ઝુલન ગૌસ્વામી એક સાથે નજર આવી રહ્યા છે જ્યાં અનુષ્કા કારની અંદર સૂતી દેખાઈ છે અને ઝુલણ ગૌસ્વામી ના હાથમાં કલેપ બોડ નજર આવી રહ્યું છે. હાલમાં તો આ તસ્વીરો સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *