Viral video

આહા જુવો તો ખરા ! સ્કૂલમાં શરૂ કલાસમાં જ છોકરીઓ ‘પતલી કમરિયા’ ના ગીત પર એવા લટકા જટકા દેખાડયા કે વિડીયો જોઈ તમે પણ દિવાના બની જશો…

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું જોવા મળે તે કોઈ જાની શકતું નથી કે અંદાજો લગાવી શકતું નથી.  ઘણા વિડીયો એવા હોય છે કે જે જોઈ વારંવાર જોવાનું મન થઈ જતું હોય છે તો ઘણા વિડીયો જોતાં જ આપનો દિવસ બની જતો હોય છે. પરંતુ ઘણા વિડીયો એવા પણ જોવા મળતા હોય છે કે જે આપણ ને વિચાર કરવા પર મજબૂર કરી દેતા હોય છે ડાન્સ રિલ્સના આ શોખમાં સ્કૂલના વિધ્યાર્થી પણ પાછળ નથી રહ્યા .

ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક આવો જ વિધ્યાર્થીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં છોકરીઓ એવો ગજબ નો ડાન્સ કરતી જોવા મળે છે કે તમે પણ ઘડીક તો સ્વાસ લેવાનું ભૂલી જશો. હાલમાં સોશિયલ મીડિયાની દુનિયામાં આ વિડીયો બહુ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં પણ ‘પતલી કમરિયા’ ગીત તો હવે એટલું ટ્રેંડિંગ માં જોવા મળ્યું છે કે વાત ના પૂછો. આ ગીત નો વિડીયો નાના બાળકો થી લઈને યુવાનો પણ ડાન્સ દિલ્સ બનવતા જોવા મળ્યા છે .

અને ત્યાર પછી આ ડાન્સ રિલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં હોય છે. જેમાં આજે બાકી હતું ત્યાં સ્કૂલમાં પણ છોકરીઓ ‘પતલી  કમરિયા’ ગીત પર પોતાના જલવો બતાવતી નજર આવી રહી છે. વાઇરલ થઈ રહેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે કલાસમાં ઘણી બધી છોકરીઓ જોવા મળે છે. ત્યારે જ પાછળના બેક ગ્રાઉન્ડ  માં ‘પતલીયા કમરિયા’ ગીત વાગવા લાગે છે અને આ છોકરીઓ બેન્ચ પર ઊભી થઈને થીરકવા લાગે છે.

ક્લાસના દરેક છોકરાઓ પણ આ ગીત ને ચીયર્સ કરતાં જોવા મળે છે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતો નજર આવી રહ્યો છે. આમ જોઇયે તો આવો નજારો કોઈ ક્લાસમાં કે સ્કૂલમાં જોવા મળતો નથી. આ ડાન્સ નો વિડીયો instraagraam પર અપલોડ કરવામાં આવ્યો છે જેમાં છોકરીઓ જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *