Just nowNational

એક નાની એવી ભુલ ના કારણે માસુમ બાળક મોત નિપજ્યુ ! હદયાંશ જીવતો હોત જો ગુરુવારે ક્લબ ની રેલીંગ

Spread the love

હાલમાં રોજ બરોજના જીવનમાં અનેક અકસ્માત થતાં હોય છે જેમાં ઘણીવાર નાની એવી ભૂલના કારણે આપણે આપના પ્રિયજન ને ખોઈ બેસતા હોઈએ છીયે ત્યારે મુંબઈ થી એક એવો જ ભયાનક કિસ્સો સામે આવી રહ્યો છે કે જે સાંભળી ને તમારા હોશ પણ ઊડી જશે જેમાં સાઉથ મુંબઈ ના ગરવારે ક્લબ માં ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલી રહી હતી ત્યારે એક 3 વર્ષના માસૂમ બાળક નું છઠ્ઠા ફ્લોર પરથી નીચે પટકાતાં દર્દનાક મોત થયું હતું

આ બાળકના માતા પિતા રવિવારના રોજ રાત્રે લક્બ ની અગાશી પણ ફિફા વર્લ્ડ કપ ની ફાઇનલ જોઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં માસુમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસને મળતી માહિતી માં ક્લબ ની અગાશી પર ફિફા વર્લ્ડ કપ મેચ નું પ્રસારણ ચાલી રહ્યું હતું ત્યારે 3 વર્ષ ના હદયાંશ રાઠોડ રાતના  પોણા અગયારની આસપાસ પોતાના સબંધીના 10 વર્ષના બાળકની સાથે 5 માં માળે વોશરૂમ જવા માટે આવ્યો હતો.

જ્યથી પાછા ઉપર જતી વખતે છઠ્ઠા માળે સીડીની ગ્લાસ રેલિંગ તૂટેલી હોવાથી બાળક હર્દેયાંશ નું સંતુલન બગડી ગયું હતું જેના કારણે હદેયાંસ ઉપરથી નીચે પટકાયો હતો અને આ ઘટના બનતા જ ક્લબ ના સ્ટાફે હર્દયાંશ ને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં 2 વાગે તેને મરુત જાહેર કરવામાં આવ્યો હતો અને આમ એક નાની એવી ભૂલના લીધે  માસૂમ બાળકનો જીવ જતો રહ્યો હતો. આ ઘટના બનતા જ આ બાળક ના પરિવારે પોલીસ સામે આ ક્લબ વિરુધ્ધ તેઓની લાપરવાહી નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો . પણ પોલીસે એક્સિડેંટ ડેથ રિપોર્ટ જણાવ્યુ છે.

આ મરુત બાળકના પિતાના સબંધી ધનપત બૈડે એ મિડ ડે ને જણાવ્યુ હતું કે અમારે ન્યાય જોઈએ છે. ક્લબની સામે લાપરવાહીનો કેસ દાખલ કરવો જોઈએ, કારણ કે આટલા મોટા પાયે ઇવેન્ટનું આયોજન કરવા છતાં રેલિંગનું રિપેરિંગ કરાયું નહોતું. જો રેલિંગ યોગ્ય સ્થિતિમાં હોત તો હૃદયાંશ આજે જીવતો હોત.સાથે જ સાઉથ રિજન ના ઓડિશનલ કમિશ્નર ઓફ પોલીસ દિલિપ સાવંત એ જણાવ્યુ હતું કે આ ઘટના ના મામલે ADR દાખલ કરવામાં આવી છે અને પંચનામું કરાયું છે સાથે જ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે અને આ ઘટનાના વિષે વધુ તપાસ ચાલી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *