Entertainment

અનન્યા પાંડે એ દહેરાદૂન ની હસીન વાદીઓ માંથી શેર કરી પોતાની એવી ખુબસુરત તસવીરો કે તેની જલકો જોઈને પાણી પાણી થઇ જશો…..જુવો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં જ પોતાની એક ફિલ્મનું શૂટિંગ કરવા માટે દહેરાદુન પહોંચી હતી. જ્યાંથી તેમને પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિપોર્ટ્સ નું માનવામા આવે તો અનન્યા પાંડે અક્ષય કુમાર ની સાથે પોતાની આવનારી ફિલ્મ શંકરા નું શૂટિંગ કરી રહી છે.અનન્યા એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની દહેરાદુન ની ટ્રીપ ની જલકો શેર કરી છે.

આ તસવીરો માં ઉત્તરાખંડ ની ખુબસુરત વાદીઓની સાથે સાથે અનન્યા પોતાની ટોન્ડ બોડી ને પણ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તસવીરો ને શેર કરતા તેમને કેપશન માં લખ્યું છે કે દેહરાદૂન માં બિઝનેસ. તમને જણાવી દઈએ કે ઈનસ્ટરાગ્રામ પર અનન્યા ને 24.4 મિલિયન લોકો ફોલો કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળી આવે છે. અને અવારનવાર પોતાની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.

અનન્યા પાંડે ની દેહરાદૂન વળી તસવીરો ને પણ તેમના ફેન્સ એ બહુ જ પસંદ કરી છે. જ્યા થોડી તસવીરો ન લોકો કયુટ કહી રહ્યા છે તો ત્યાં જ તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન એ પણ આ તસવીરો પર કમેન્ટ કરી છે. અને રિએક્શન આપતા તેને બહુ બધી દિલ વળી ઈમોજી પોસ્ટ કરી છે.

ફિલ્મો ની વાત કરવામાં આવે તો અનન્યા છેલ્લે લાઇગર ફિલ્મ માં નજર આવી હતી. જે બોકસ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યાં જ તે આવનારી ફિલ્મ ડ્રિમ ગર્લ 2 માં નજર આવશે. જેમાં તે આયુષ્યમાન ખુરાના ની સાથે જોવા મળશે. આના સિવાય તે સિદ્ધાર્થ ચતુર્વેદી ની સાથે ફિલ્મ ‘ ખો ગયે હમ કહા ‘ માં પણ નજર આવશે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *