EntertainmentJust now

5000 કરોડના આ ઘરમાં રહે છે અનિલ અંબાણી… દરેક માળનો એવો રોયલ લુક કે નજર જ નહીં હટાવી શકો … જુવો તસવીરો

Spread the love

મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણી ને ભલે કારોબારમાં સફળતા ના મળી હોય પરંતુ તેઓ બહુ જ લાજવાબ લાઈફસ્ટટાઈલ જીવી રહયા છે.દરેક લોકોને જાણ છે જ કે મુશે અંબાણી ના ભાઈ અનિલ અંબાણી છે જેઓ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળી આવે છે. તેઓ પણ મુકેશ અંબાણી ની જેમ બહુ જ રાજાશાહી જીવન જીવી રહયા છે. અનિલ અંબાણી નું મુંબઈમાં આવેલ ઘર ‘અબોડ’ જે દેશના સૌથી મોંઘા ઘરો માનું એક ગણાય છે.

જે દેખાવમાં કોઈ રાજમહેલથી ઓછું નથી Abode ની અનુમાનિત કિંમત લગભગ 5000 કરોડ રુપિયા છે અને અને લકઝરી સુવિધાઓથી આ ઘરનો દરેક માળ એક રાજાશાહી લુક ધરાવે છે. મુંબઈના પાલી હિલમાં આવેલ અનિલ અંબાણી નું આ આલીશાન ઘર 17 માલની એક ઇમારત છે અને તે લગભગ 1600 વર્ગફૂટ માં ફેલાયેલ છે. જેની ગણતરી દેશની સૌથી ઊંચી ખાનગી બિલ્ડીંગો માની એક ગણાય છે.

આ બહારથી તો સુંદર લાગી આવે છે જ પરંતુ તેનો અંદર નો નજારો તો આંખને અભિભૂત કરી દે એવી ગજબની સુંદરતા ધરાવે છે. આ ખુબસુરત ઇમારતમાં અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અંબાણી અને દીકરા જય અનમોલ- જય અંશુલ અંબાણી અને વહુ ક્રુશા શાહ ની સાથે રહે છે. આ ઘરની અંદર એકથી એક ચડિયાતી 7 સ્ટાર ની સુવિધાઓ જોવા મળી જાય છે. અબોડ ની અગાશીમાં એક હેલિપેડ પણ બનાવામાં આવ્યું છે.

આના સિવાય જિમ, સ્પા, સ્વીમીંગપુલ સહિતની તમામ સુવિધાઓ આ ઇમારતામાં જોવા મળી આવે છે. જે આ ઇમારતને એક રાજમહેલ જેવો અનુભવ કરાવે છે. અબોડ ની બાલ્કની માંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત નો શાનદાર નયન રમ્ય નજારો જોવા મળી જાય છે. આ સાથે જ અનિલ અંબાણી ના આ રાજશાહી ઘરમાં તેમની શાનદાર કારના કલેક્શન ની માટે એક મોટો લાઉન્ડ એરિયા પણ જોવા મળી આવે છે. એક સમયે અનિલ અંબાણી દુનિયાના સૌથી આમિર માણસોમાં શામિલ હતા પરંતુ હવે તેમની રિલાયન્સ કૈપિટલ વેચાણ ના કગાર પર જોવા મળી આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *