EntertainmentJust now

અનિલ કપૂરે આપ્યું મોટું નિવેદન, જો આ અભિનેત્રી મારી સાથે લગ્ન કરે તો હું મારી પત્નનીને પણ છોડી દઉં

Spread the love

બોલિવુડના અભિનેતા અનિલ કપૂર ને નાના બાળકો થી લઈને મોટાઓ પણ મિસ્ટર ઈન્ડિયા ના નામે ઓળખે  છે. અનિલ કપૂરે અનેક ફિલ્મો કરી છે જેમાં તેમના અભિનય ના લોકો આજે પણ દિવાના છે. આજના સમયમાં પણ અનિલ કપૂર બૉલીવુડ ના સુપરસ્ટાર માથી એક ગણાય છે. તેઓએ પોતાના કરિયર માં અનેક હિત અને સુપરહિટ ફિલ્મો માં અભિનય કરી લોકોના દીલને સ્પર્શી લીધા છે. સાથે જ બોલિવુડની દુનિયામાં દરેક લોકો બહુ જ આદર સાથે તેમનું નામ લેતા હોય છે.

આપણે દરેક જાણ્યે છીયે કે અનિલ કપૂર ની ઉમર લગભગ દરેક કલાકારો વૃધ્ધ જોવા મળે છે ત્યારે આજના સમય માં પણ અનિલ કપૂર તદન ફિટ અને ફાઇન જોવા મળે છે અને આજે પણ દરેક નવા અભિનેતાઓને પોતાની ફિટનેસ આગળ ફીકા લગાવે છે. જો સાદી ભાષામાં જણાવીએ તો તેમનું વ્યક્તિત્વ પહેલા કરતાં પણ અત્યારે વધારે સારું જોવા મળે છે. અને આજ કારણે આજે પણ અનિલ કપૂર દરેક લોકોના દિલમાં રાજ કરે છે . આજકાલ અનિલ કપૂર સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે અને સાથે જ ચર્ચાનો વિષય બન્યા છે.

કારણ કે અનિલ કપૂર બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રીઓ માટે એવી વાત કરી છે કે જે સાંભળીને તમારા હોશ ઊડી જશે. અનિલ કપૂરે એવી વાત કરી હતી કે તેઓ આ અભિનેત્રી માટે પોતાની પત્ની ને પણ છોડવા તૈયાર છે. તો આવો જાણ્યે કે આ અભિનેત્રી કોણ છે કે જે ના પર અનિલ કપૂર ફીદા થઈ ગ્યાં છે. અનિલ કપૂર હાલમાં પોતાના એક નિવેદન ના કારણે બહુ જ ચર્ચામાં જોવા મળ્યા છે. જેનાથી હાલમાં દરેક લોકો અનિલ કપૂર વિશે જ વાતો કરતાં દેખાઈ આવે છે.

વાસ્તવમાં અનિલ કપૂર બૉલીવુડ ની ખૂબ જ મોટી અને ફેમસ અભિનેત્રી કંગના રનૌત વિષે ઘણું બધુ બોલ્યા હતા જેમાં બન્યું હતું એમ કઈક કે બોલિવુડની સૌથી મોટી નિર્માતા કંપની ધર્મા પ્રોડકશન હાઉસના માલિક કરણ જોહર ના રિયાલીટી શો કોફી વિથ કરણ માં અનિલ કપૂર ગયા હતા જ્યાં તેઓએ બહુ જ વાતો કરી હતી જેમાં શો દરમિયાન હોસ્ટ કારણ જોહરે અનિલ કપૂર ને એક સવાલ પૂછ્યો હતો જેના લીધે હાલમાં અનિલ કપૂર ચર્ચામાં જોવા મળ્યા છે.

જેમાં અનીલ કપૂરે કંગના રનૌત નું નામ લીધું હતું અને કહ્યું હતું કે તેઓ કંગના માટે પોતાની પત્ની સુનિતા કપૂર થી પણ અલગ થઈ શકે છે. કોફી વિથ કારણ ના શો માં અનિલ કપૂર અને કંગના સામેલ થયા હતા. જે દરમિયાન કરણ જોહરે અનિલ કપૂરને પર્શ્ન પૂછ્યો હતો કે એવું શું છે કે જેના માટે તમે આખી દુનિયા છોડી શકો છો? તો એ જવાબ આપતા અનિલ કપૂરે કહ્યું કે તે કંગના માટે આખી દુનિયા છોડી શકે છે. આ પછી અનિલ કપૂરે કહ્યું કે તે કંગના રનૌત માટે તેની પત્ની સુનીતાથી પણ અલગ થઈ શકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અનિલ કપૂર કંગના રનૌતને ખુબ જ પસંદ કરે છે. આમ અત્યારે આજ કારણે અનિલ કપૂર ચર્ચામાં જોવા મળે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *