EntertainmentJust now

સતિશ કૈશીક ની અંતિમ યાત્રા મા ધૃસકે ધૃસકે રડી પડ્યા અનુપમ ખેર ! વિડીઓ જોઈ તમેને પણ આંખ મા આસું આવી જશે…

Spread the love

હાલમાં તો બોલીવુડમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક નું નિધન થયું છે જેનાથી સામાન્ય માનવી થી લઈને બૉલીવુડ સેલિબ્રિટી પણ શોકમાં જોવા મળ્યા છે. 8 માર્ચના રોજ રાત્રે હાર્ટ અટેક આવી જવાથી સતીશ કૌશિક નું દુઃખદ અવસાન થયું છે. તેમને પોતાના અવસાન પહેલા હોળીની પાર્ટીમાં પોતાના મિત્રો સાથે બહુ જ મોજ મસ્તી કરી હતી. અભિનેતાનું આમ અચાનક અવસાન થતા તેમના સબન્ધો અને મિત્રો ના હૃદય તૂટી ગયા હતા. અને એમાં પણ તેમના 45 વર્ષ જુના મિત્ર એવા અનુપમ ખેરના ઉપર તો જાને આભ તૂટી પડ્યું હતું.

અનુપમ ખેર એ જ સતીશ કૌશિક ના અવસાન ના સમાચાર આપ્યા હતા. અને સાથે જ પોતાના મિત્ર ના અવસાન થી અનુપમ ખેર ભાંગી પડયા હતા. અને તેમના મિત્ર ની વિદાઈ સહન કરી શક્ય નહોતા અને તેમની અંતિમ યાત્રા સમયે પણ તેઓ ભાવ વિભોર બની ગયા હતા. હાલમાં અનુપમ ખેર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.જ્યા તેઓ પોતાના મિત્ર  ની બસીને રડતા નજર આવી રહયા છે. આ સાથે જ સતીશ કૈસિક ની અંતિમ વિદાય નો વિડિઓ પણ સોશિયલ મીડિયા પાર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વિડિઓ માં અનુપમ ખેર હિયર્સ પાસે બેસેલા નજર આવે છે.

અને પોતાના મિત્ર નેજોઈને રડી રહયા છે. અને સતત આંસુ વહી રહયા છે અને તેમની માથે જાને પહાડ તૂટી પડ્યું હોય એમ લાગી રહ્યું છે. આ દરશ્ય જોઈને દરેક લોકો નું હૃદય દ્રવી ઉઠે છે. આ સાથે જ અનુપમ ખેર એ ઘણી પોતાના મિત્ર સાથેની પોસ્ટ પણ શેર કરી છે જેમાં દરેક લોકો જોઈ શકે છે કે અનુપમ ખેર તેના મિત્ર ને યાદ કરી રહ્યા છે. અનુપમ ખેર એ ઇનસરાગામ પર એક બ્લેક એન્ડ વાઈટ પોસ્ટ શેર કરી છે જેમાં અનુપમ ખેર અને સતીશ કૌશિક બંને પડદાની બહાર ડોક્યું કરી રહયા છે. જેના કેપશન માં લખ્યું છે કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ.

45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં થાય. ઓમ શાંતિ!” અનુપમ ખેર એ એક વિડ્યો પણ શેર કર્યો છે જેમાં તે સતીશ કૌશિકને કિસ કરી રહયા છે. જેના કેપશન માં લખ્યું છે કે મૃત્યુ જીવન નો અંત લાવે છે…રિશ્તો કા નહિ.. આ વીડિયોમાં અનુપમ ખેર તેના મિત્રોને મસાજ કરી રહ્યો છે અને ખુરશી પાર આરામ થી મસાજ નો આનંદ મળી રહયા છે. તમને જણાવી દઈએ કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં અનુપમ ખેર આને સતીશ કૌશિક બંને 45 વર્ષ થી મિત્રો છે અને બહુ જ સારું બોન્ડિંગ ધરાવે છે. બને રોજ મળતાં હતાં અથવા તો ફોનમાં વાત કરતા હતા. બન્ને પર્સનલ થી લઈને પ્રોફેશનાળ વાતો પણ શેર કરતા હતા. ત્યારે અચાનક આમ સતીશ કૌશિક નું અવસાન થવાથી અનુપમ ખેર પોતાના આંસુને રોકી શક્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *