Viral video

જોરદાર હો ! આ દાદીએ એવી એનર્જી સાથે નગીન ડાન્સ કરી બતાવ્યો કે તેમની વહુઓપણ આંખો ફાડીને જોતી જ રહી ગઈ…. જુવો વિડીયો

Spread the love

લગ્ન પ્રસંગ માં ગીત વાગતાની સાથે જ લોકોના પગ થીરકવા લાગી જાય છે. એમાં ગીત વાગતા કોણ મોટું, કોણ નાનું અને કોણ બાળક એવું કઈ જોવામાં આવતું નથી. દરેક લોકો પોતાની મન મરજી અનુસાર ડાન્સ સ્ટેપ કરવા લાગી જાય છે.હજુ તો ગીત શરૂ થાય ત્યાં જ બાળકોની સાથે સાથે જુવાનિયાઓ તો ડાન્સ કરતાં હોય છે પરંતુ હવે તો વૃધ્ધ લોકો પણ પોતાના ડાન્સ ની કળા આવા લગ્ન પ્રસંગ દેખાડતા હોય છે.

આવા ડાંસના વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ મોટા ભાગે જોવા મળી જતાં હોય છે. ત્યારે હાલમાં એક લગ્ન નો ડાન્સ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક દાદી એવો ગજબનો નગીન ડાન્સ કરી બતાવે છે કે જે જોઈને દરેક લોકો હેરાન રહી જાય છે. અને દાદી ની આ ઉમરમાં પણ એનર્જી જોઈને પાણી પાણી થઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃધ્ધ મહિલા અન્ય મહિલાઓની સાથે ડાન્સ કરતી નજર આવી રહી છે.

આ વૃધ્ધ દાદીએ પીળા રંગની સદી પહેરી છે.અને દાદી મહિલાઓ અને છોકરીઓ ની સાથે મસ્ત મલગ થઈને ડાન્સ કરી રહ્યા છે, ત્યારે જ અચાનક ડીજેમાં નગીન ડાન્સ ની ધૂન વાગવા લાગી જાય છે. અને આ ધૂન સાંભળતા જ દાદી જોશ માં આવી જાય છે અને પૂરી એનર્જી ની સાથે એવો ગજબનો નગીન ડાન્સ કરી બતાવે છે કે ત્યાં હજાર દરેક લોકો તો આંખો ફાડીને જોતાં જ રહી જાય છે. તમે જોઈ શકોછો કે જેવી નગીન ડાન્સ ની ધૂન વાગવા લાગે છે કે આ વૃધ્ધ મહિલા પોતાનો સ્વેગ દર્શાવતી નગીન ધૂનમાં નાચવા લાગી જાય છે.

અને દાદીની આ એનર્જી જોઈને ત્યાં હાજર દરેક મહિલાઓ શરમથી પાણી પાણી થઈ જાય છે. તમે વીડીયોમાં જોઈ શકો છો કે આ દાદી ને નગીન ડાન્સ કરત જોઈને તેમની સાથે ડાન્સ કરતી મહિલાઓ માં પણ જોશમાં આવી જાય છે અને તેઓ પણ દાદી ની જેમ ફૂલ જોશથી નગીન ડાન્સ ની મજા લેવા લાગી જાય છે.હાલમાં તો આ દાદીનો આ નગીન ડાન્સ લોકોમાં ખલબલી મચાવી રહ્યો છે. આ વિડીયો ઇન્સટ્રગરમ પર શેર કરવામાં આવ્યો છે. જેને મોટા ભાગના લોકોએ પસંદ પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by tru… (@truptijadh2109)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *