Viral video

ભાભી અને દેવર બધા લોકોની વચ્ચે જ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે આખું ડાન્સ ફ્લોર હલ્લી ગયું અને ભાઈ તો આંખો ફાડીને જોતા જ રહી ગયા….જુવો વીડિયો

Spread the love

ઘરમાં લગ્ન નો માહોલ હોય અને ડાન્સ ના હોય એવું તો થઈ શકતું જ નથી. ઘરમાં લગ્નનો કાર્યક્રમ જ એક એવો કાર્યક્રમ હોય છે જેમાં બહુ જ ચહલ પહલ જોવા મળે છે અને અનેરી રોનક જોવા મળતી હોય છે. ઘરના લગ્ન માં ઘરના નાના બાળકોથી લઈને મોટા લોકો પણ બહુ જ એન્જોય કરતાં હોય છે. એવામાં કોઈ પાછળ ક્યાથી રહી જવાય.તમે લોકો પણ જાણો જ છો કે હાલમાં લગ્નની સીજન ચાલી રહી છે આથી સોશિયલ મીડિયા માં ડાન્સ ના ઘણા વિડીયો જોવા મળી જતાં હોય છે.

ઘણીવાર કોઈ વરરાજા અન દ્લ્હન ના ડાન્સ વિડીયો જોવા મળી જાય છે તો ઘણીવાર કોઈ દેવર અને  ભાભી ના ડાન્સ વિડીયો જોવા મળી જતાં હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર દેવર ભાભી ના ડાન્સ વિડિયોનો તગડો ક્રેજ જોવા મળી રહ્યો છે. જે ઇન્ટરનેટ ની દુનિયામાં ધૂમ મચાવી દેતા  હોય છે. એક સમય હતો કે જ્યારે દેવર અને ભાભી ડાન્સ કરતાં સમયે શરમ અનુભવતા હતા. પરંતુ આજકાલ મોર્ડન જમાના માં કોઈ પણ પોતાનું ડાન્સ ટેલેન્ટ છુપાવા માંગતુ નથી.

આજકાલ દેવર અને ભાભી ના ડાન્સ ના વિડીયો ઇન્ટરનેટ પર બહુ જ છવાયેલા જોવા મળે છે.ત્યારે હાલમાં કઈક આવો જ દેવર અને ભાભી નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક દેવર અને ભાભી ની દમદાર જોડીએ ડાન્સ ફ્લોર પર એવી આગ લગાવી દીધી કે ચારેબાજુ તેમની વાહ વાહ થવા લાગી. વાસ્તવ માં દેવર અને ભાભી  નો આ દમદાર ડાન્સ વિડીયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે

જેમાં તમે જોઈ શકો છો કે કોઈ લગ્નનું ફંક્શન ચાલી રહયું છે ત્યાં દેવર અને ભાભી ડીજે ડાન્સ ફ્લોર પર નજર આવી રહ્યા છે. ત્યાર બાદ આ બન્ને હરિયાળાની મશહૂર ડાન્સર સપના ચૌધરી ના ગીત ‘ ગજબન પાણી લે ચાલી ‘ પર કમાલ નો ડાન્સ કરવાનું શરૂ કરી દેય છે. આ બંને દેવર એવા એવા ગજબ્ના ડાન્સ સ્ટેપ કરતાં નજર આવી રહ્યા છે કે તે જોઈને ભાભી પણ પાણી પાણી થઈ જાય છે

દેવર અને ભાભી નો આ ડાન્સ એટલો તગડો જોવા મળી જાય છે કે તેનો ભાઈ તો માત્ર ઓડિયન્સ બનીને બન્ને ના આ કોમ્પિટિશન ને જોતો જ રહી જાય છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે દેવર એક થી એક ચડિયાતા ડાન્સ સ્ટેપ કરીને આખા સોશિયલ મીડિયા પર ના લોકોનું દિલ જીતી રહ્યા છે. હાલમાં તો આ દેવર અને બહભી ના ડાન્સ એ આખા ઇન્ટરનેટ ને હલ્લાવીને રાખી દીધું છે. અને આ વિડીયો જોયા બાદ લોકો મજેદાર કમેંટ કરી રહ્યા છે અને દેવર ને ફિલ્મ માં જવાની સલાહ આપી રહ્યા છે. તો ત્યાં જ ઘણા લોકો આ દેવર ભાભી નો જોડી ના વખાણ કરી રહ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *