EntertainmentJust now

બિપાશા બસુ એ પોતાની લાડલી દિકરી દેવી ના બંગાળી નામ નો ખુલાસો કરતાં એક બહુ જ ક્યૂટ વીડિયો શેર કર્યો…જાણો શું નામ રાખ્યું છે

Spread the love

અભિનેત્રી બિપાશા બસુ અને તેમના પ્યારા પતિ કરણ સિંહ ગ્રોવર પોતાની પ્યારી દીકરી દેવી ની સાથે પોતાના જીવન ના સૌથી સારા દિવસો એટલે કે પેરેન્સ હૂડ ને એન્જોય કરી રહ્યા છે. બિપાશા બસુ એ વર્ષ 2016 માં પોતાના પ્રેમી કરણ સિંહ ગ્રોવર ની સાથે લગ્ન કર્યા હતા અને 12 નવેમ્બર 2022 ના રોજ તેમણે પોતાના જિવન  માં પોતાની રાજકુમારી દેવી નું સ્વાગત કર્યું હતું.

bollywoodshaadis

દીકરી ના જન્મ બાદ  આ પ્યારા માતા પિતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેની જલકો અને વિડીયો શેર કરતાં રહે છે. દેવી ની ક્યૂટનેસ એ દરેક લોકોના હોશ ઉડાવી દીધા છે. હાલમાં જ બિપાશા એ પોતાના ઇંસ્ટ્રા એકાઉન્ટ પરથી માં-  દીકરી ની જોડી નો એક મનમોહક વિડીયો શેર કર્યો જેમાં દેવી ની ક્યૂટનેસ જોયા બાદ દરેક લોકો તેના પર ફીદા થઈ ગ્યાં છે. વાસ્તવમાં 5 જૂન 2023 ના રોજ બિપાશા બસુ એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી એક રીલ પોસ્ટ કરી હતી.

bollywoodshaadis
bollywoodshaadis

આ વિડીયો માં બિપાશા બસુ અને તેમની ક્યૂટ દીકરી  દેવી ની ઘણી તસ્વીરો દેખાડવામાં આવી છે. જેમાં બિન્દાસ્ત માતા બિપાશા બસુ બ્લેક કલર ના વી નેક ટોપ માં નજર આવી રહી છે. અભિનેત્રી એ પોતાના વાળ ને બન સાથે બાંધેલ છે. અને બ્લેક કલર ના ગોગલ્સ ની સાથે પોતાનો લુક પૂરો કર્યો છે. બીજી બાજુ દેવી સુપર ક્યૂટ લાગી રહી છે. કેમકે તેણે બેજ કલર નું આઉટફિટ પહેર્યું છે અને તેની સાથે  મેચિંગ પેન્ટ પહેર્યું છે. તથા મેચિંગ હેરબેન્ડ માં દેવી ક્યૂટ લાગી રહી છે.

bollywoodshaadis

આ વિડીયો ને શેર કરતાં બિપાશા બસુ એ દેવી ના બંગાળી નામનો પણ ખુલાસો કર્યો છે. જે તેને પોતાની નાની મમતા બસુ દ્વારા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ડાક નામ એક બંગાળી શબ્દ છે. જેનો ઉપયોગ ઘરના નિકનેમ માટે કરવામાં આવે છે. જોકે બિપાશા બસુ એ ખુલાસો કર્યો કે દેવી ની નાની એ તેને ‘ મિસ્ટી ‘ ઉપનામ આપ્યું છે. જે દેવી પર સંપૂર્ણ સુટ થાય છે.આ વિડિયો સાથે બિપાશા બસુ એ લખ્યું કે દેવી નું ડાક નામ ‘ મિસ્ટી ‘ છે. જે નામ તેમની નાની મમતા બસુ દ્વારા આપવામાં આવ્યું છે. જે તેના પર સંપૂર્ણ રીતે સૂટ થાય છે. બોંગ ગર્લ ને તેનું નિક નેમ મળી ગયું.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *