EntertainmentJust now

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંને ભારતના આ આલીશાન સ્થળ પર કરશે રાજાશાહી લગ્ન… લગ્નના સ્થળ ની માહિતી આવી સામે

Spread the love

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં પોતાના જીવન ના સૌથી સારા સમય માથી પસાર થઈ રહી છે. તે પોતાના મંગેતર રાઘવ ચઢ્ઢા ની સાથે પોતાના નવા સફર નો ભરપૂર આનંદ લઈ રહી છે. હવે જ્યારે બંને ની સગાઈ થઈ છે ત્યારથી તેઓ ના લગ્ન ની ખબરો મીડિયા પર આવતી રહેતી હોય છે. આના સિવાય થોડા દિવસો પહેલા બંને પોતાના લગ્ન સ્થળ ને નક્કી કરવા માટે રાજસ્થાન ગ્યાં હતા. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર પરિણીતી અને રાધવ એ અંતમાં પોતાના લાગણું શ્તહલ નક્કી કરી જ લીધું છે. અને આ એક ડ્રીમ વેનયુ છે તમને જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ એ 13 મે 2023 ના રોજ નવી દિલ્લી ના કપૂરથલા હાઉસ માં સગાઈ કરી હતી.

boliywoodshaadis . com

ઈન્ડિયા ટુડે ની એક રિપોર્ટ અનુસાર મીડિયા માં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ના લગ્ન સ્થળ નો એક ખુલાસો થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર બહુ જ પ્રેમ કરનાર આ કપલ એ પોતાના ભવ્ય લગ્ન માટેના સ્થળ ને નક્કી કરી લીધું છે અને તે રાજશાહી શહર રાજસ્થાન માં આવેલ છે. રિપોર્ટ માં કહેવામા આવ્યું છે કે પરિણીતી અને રાઘવ ના ઉદયપુર ના ‘ ધ ઓબેરોય ઉદયવિલાસ ‘ માં લગ્ન ના પવિત્ર બંધન માં બંધાવાની પૂરી સંભાવના છે. કપલ ના એક નજીક ના સૂત્રો એ ખુલાસો કર્યો કે પરનીતિ અને રાઘવ એક ઇંટિમેટ વેડિંગ ઈચ્છે છે , સૂત્રો એ કહ્યું કે તેઓ આને યથાસંભવ પારંપારિક અને ઇંટિમેટ રાખવા ઈચ્છે છે.

boliywoodshaadis . com
boliywoodshaadis . com

પરિણીતી અને રાઘવ બંનેના જીવનમાં પારિવારિક પરંપરા અને મૂલ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે કોઈ રહસ્ય નથી. તેનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને પરિવારો લગ્નમાં પણ એવો જ માહોલ રાખવા માંગે છે જેવો માહોલ તેમની સગાઈમાં હતો. સૂત્રએ કહ્યું કે કૌટુંબિક પરંપરાઓ અને રીતરિવાજો બંને પરિવારોનો એક મોટો ભાગ છે. તે તેમની સગાઈ દરમિયાન પણ જોવા મળ્યો હતો. તેઓ લગ્ન માટે સમાન વાતાવરણ ઈચ્છે છે.જાણકારી માટે તમને જણાવી દઈએ કે ‘ધ ઓબેરોય ઉદયવિલાસ’ રાજસ્થાનના લેક પિચોલા પર સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલ છે. તે ઉદયપુર રોયલ પેલેસની સામે સ્થિત છે

boliywoodshaadis . com
boliywoodshaadis . com

આ વિલામાં ભવ્ય પ્રવેશદ્વાર, બગીચો, સંદિગ્ધ પ્રાંગણ, સુશોભન ફુવારા, શાનદાર અજાયબી અને શ્રેષ્ઠ આંતરિક છે જે તેને એક વૈભવી સિટી પેલેસ બનાવે છે. પેલેસ-હોટેલના રૂમનું ભાડું 22 હજારથી શરૂ થઈને 11 લાખ છે જે પર નાઈટ છે.28 મે 2023 ના રોજ પરિણીતી અને તેમના મંગેતર રાઘવ ને કિશનગઢ એરપોટ પર જોવામાં આવ્યા હતા. રાજસ્થાન માં તેમના આગમન એ તે અટકનો ને હવા આપી હતી કે કપલ પરિણીતી ની બહેન પ્રિયંકા ચોપરા ની જેમ પારંપારિક રાજસ્થાની લગ્ન નો વિકલ્પ પસંદ કર્યો છે. પોતાના એરપોર્ટ લુક માટે પરિણીતા એ આઇવરી કલર નું ઓર્ગેજો કુરતું પસંદ કર્યું હતું જેની સાથે મેચિંગ પેન્ટ જોવા મળ્યું હતું

સ્ટાદ એરિંગ્સ, ડેવિ મેકઅપ , ક્લાસિ ગ્લાસેસ અને જૂતી માં તે બહુ જ સુંદર લાગી રહી છે. બીજી બાજુ રાઘવ સફેદ કુર્તા અને પાયજામા માં હેન્ડસમ લાગી રહ્યા હતા. પરિણીતી ચોપરા એ 13 મે 2023 ના રોજ ઇંટિમેટ સેરેમની માં ‘ AAP ‘ ના સભ્ય રાઘવ ચઢ્ઢા ની સાથે સગાઈ કરી હતી. પોતાના આ ખાસ દિવસ માટે લવ બર્ડ્સ એ મેચિંગ આઇવરી કલર ના આઉટફિટ પહેર્યા હતા. પરિણીતી એક સલવાર સુટ માં સુંદર લાગી રહી હતી. જેમાં સિલ્વર મોતી અને ધાગા ની કઢાઈ કરવામાં આવી હતી. આ સાથે જ કુંદન ના જુમખા,માંગ ટીકો અને ખુલા વાળ માં તે બહુ જ સુંદર લાગી રહી હતી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *