EntertainmentSports

ક્રિકેટર હાર્દિક પંડ્યા ની પત્નીએ દરિયા કિનારા પરની એવી હોટનેસ ધરાવતી તસ્વીરો શેર કરી કે જે જોઈને નજર જ નહી હટે….જુવો તસવીરો

Spread the love

આપણાં  ભારતીય ક્રિકેટ ટીમના બહુ જ મશહૂર અને જાણીતા ઓલરાઉન્ડર ખિલાડી હાર્દિક પંડ્યા આજે પોતાના દમદાર રમત પ્રદર્શન ના કારણે ગજબની લોકપ્રિયતા અને સફળતા હાંસિલ કરી છે. અને આજ કારણ છે કે અવારનવાર હાર્દિક પંડ્યા કોઈ ના કોઈ કારણોને લઈને ખબરો અને ચર્ચામાં નજર આવતા રહેતા હોય છે. પરંતુ આજે હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા સ્ટેનકોવિક ચર્ચામાં છવાયેલી નજર આવી રહી છે જેનું કારણ તેને હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરેલ પોતાની તસ્વીરો છે.

bollywoodlivehd

તમને લોકોને જાણ છે જ છે કે નતાશા સ્ટેનકોવિક એક ફેમસ મોડલ અને અભિનેત્રી ના રૂપમાં પણ સારી ઓળખ ધરાવે છે. એવામાં લોકો વચ્ચે આજે નતાશા ની સારી ફેંસ્ફોલોવિંગ જોવા મળી આવે છે. જેના કારણે તેઓ અવારનવાર પોતાના ચાહનારા લોકોની વચ્ચે મીડિયા અને લાઇમલાઇટ માં બની રહેતી હોય છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર આજે બહુ જ પ્રખ્યાત છે. જ્યાં તે ઘણીવાર પોતાની ફોટોજ અને વિડીયો શેર કરતી રહેતી હોય છે,

ત્યારે હાલમાં નતાશા દ્વારા શેર કરવામાં આવેલી તેની આ તસ્વીરો ની પોસ્ટ ના કારણે તે એક ટેંડિંગ  ટોપિક બની રહી છે. વાસ્તવમાં નતાશા સ્ટેનકોવિક એ સોશિયલ મીડિયાના ઇન્સત્રાગરામ પર પોતાની થોડી લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે. જેમાં તે ગ્રીન કલર ની બ્રાલેટ અને બ્લેક કલર ના પ્રિંટેડ પ્લાજો પહેરેલ છે જેમાં તે બહુ જ બોલ્ડ અને સ્ટાઇલિસ્ટ લૂકમાં ન્જાર આવી રહી છે. આ સાથે જ તેને પોતાના લૂકને પૂરો કરવા માટે સનગ્લાસ પણ પહેર્યા છે.

bollywoodlivehd
bollywoodlivehd

આ પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નતાશા સ્ટેનકોવિક બીચ પર બહુ જ હોટ અને સ્ટાર્નિંગ અંદાજ માં પોઝ આપતી નજર આવી રહી છે. એવામાં હવે નતાશા સ્ટેનકોવિક દ્વારા શેર કરવામાં આવેલ આ પોસ્ટ તેમના ફેંસ ની વચ્ચે બહુ જ જબરદસ્ત રીતે વાઈરલ થઈ રહી છે. આ સાથે જ ઇન્ટરનેટ ની દુનિયામાં નતાશા દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરો એક ચર્ચાનો વિષય બની ગઈ છે.

bollywoodlivehd
bollywoodlivehd

ઘણા ફેંસ નતાશા દ્વારા શેર કરવામાં આવેલ આ તસવીરો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે તો ઘણા સોશિયલ મીડિયા યુજર્સ નતાશા સ્ટેનકોવિક ની આ તસ્વીરો જોયા બાદ થોડું અલગ રિએક્ષણ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે નતાશા એ આ તસ્વીરો શેર કરીને સારું કર્યું નથી. આટલું જ નહીં ઘણા યુજર્સ તો નતાશા ના આ લૂક્સ અને બોલ્ડનેસ ધરાવતી તસ્વીરો જોયા બાદ તેને ટ્રોલ કરવા લાગી ગ્યાં છે. જોકે નતાશા સ્ટેનકોવિક એ આ નેગેટિવ કમેંટ્સ ને લઈને હજુ સુધી કોઈ જવાબ આપ્યા નથી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *