EntertainmentJust nowSports

ક્રિકેટર શુભમન ગિલ ની બહેન થઈ આ ક્રિકેટર પર ફીદા, નામ જાણશો તો આંચકો લાગશે…..જુવો કોણ છે આ ક્રિકેટર

Spread the love

વર્તમાન સમયમાં શુભમન ગિલ એક એવું નામ બની ગયું છે જેને હાલ વિશ્વભરના ક્રિકેટરો ચાહકો જાણતા થયા છે. ગુજરાતની અનેક મેચોમાં પોતાના ભાઈને સપોર્ટ કરવા માટે શાહનીલ વારંવાર સ્ટેડિયમમાં દેખાતી હોય છે.  આમ તો ઘણી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં પાછી પાડે છે.શહનીલ વિશે વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક તસવીરો તથા વિડીયો શેર કરતી રહે જ છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવતા હોય છે.

શુભમન ગિલ ની બહેન શહનીલ સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે. શહનીલ નું એક ક્રિકેટર ની ફોટો પરની કમેંટ વાઇરલ થઈ રહી છે. ઇંડિયન પ્રીમીયર લીગ ના 16 માં સીજનમાં ભારતીય યુવા ખેલાડીઓએ બહુ જ જોરદાર ધૂમ મચાવી છે. ગુજરાત વિરુધ્ધ ના અંતિમ ઓવરમાં 5 ચક્કાઓ લગાવીને KKR ને જીતાવનાર રીંકું ને આજે દરેક લોકો જાણે જ છે. ત્યારે રીંકું સિંહ એ માલદિવ્સ નો પોતાનો સિક્સ પૈક એબ્સ વાળો ફોટો શેર કર્યો છે .

રીંકું ના આ હોટ લુક ને શુભમન ગિલ ની બહેન શહનીલ ગિલ ને પણ દિવાની બનાવી દીધી છે ના ક્રિકેટર રીંકું સિંહ એ ઇન્સત્રાગરામ પર સિક્સ પૈક એબ્સ વાળી તસવીર શેર કરી હતી. જેમાં રીંકું ની આ તસવીર પર શહનીલ એ પણ કમેંટ કરી હતી. વાસ્તવમાં રીંકું સિંહ આઈપીએલ બાદ માલદિવ્સ પહોચ્યા છે જ્યાથી તેઓએ એક શર્ટ લેસ ફોટોશૂટ કરાવ્યો છે અને આ ફોટો તેમણે પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

રીંકું સિંહ ના સિક્સ પૈક એબ્સ વાળી આ તસ્વીરાજે સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહી છે. રીંકું સિંહ ના આ લુક પર ટિમ ઈન્ડિયા ના સલામી બલ્લેબાજ શુભમન ગિલ ની બહેન શહનીલ ગિલ પણ ફીદા થઈ ગઈ છે . શહનીલ ગિલ એ આ હોટ લુક પર કમેંટ કરતાં લખ્યું કે ઑ હીરો..

તેની આ પ્રકાર ની કમેંટ પર યુજર્સ એ રીએક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર બાદ ઘણા યુજર્સ એ શહનીલ અને રીંકું ને લઈને અલગ અલગ કમેંટ પણ કરી છે. IPL -2023 ની મેચો માં ઘણીવાર શહનીલ સ્ટેડિયમ માં નજર આવી હતી. રીંકું એ IPL -2023 માં મેચ માં અંતિમ ઓવર માં લગાતાર 5 છક્કા લગાવ્યા હતા.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *