EntertainmentJust nowSports

CSK ના સલામી બલ્લેબાજ ઋતુરાજ ગાયકવાડ એ ઉત્કર્ષા પવાર સાથે કર્યા લગ્ન,જુવો કેવી સુંદર લાગી આવી આ જોડી

Spread the love

ભારતીય ક્રિકેર્ટ ટિમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ના સલામી બલ્લેબાજ ઋતુરાજ ગાયકવાડ એ પોતાની પ્રેમિકા ઉત્કર્ષા પવાર ની સાથે 3 જૂન 2023 ના રોજ મુંબઈ માં બહુ જ સાદગી ભરેલ અંદાજ માં લગ્ન કર્યા છે. અને હવે ઋતુરાજ અને ઉત્કર્ષા ના લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી નજર આવી રહી છે. કેપ્ટન કુલ ના નામથી મશહૂર મહેન્દ્ર સિંહ ધોની ના કપ્તાની માં ચેન્નાઇ સુપર કિંગસ એ પાંચ મી વાર IPL ની ટ્રોફી પોતાના નામે કરીને ઇતિહાસ રચી નાખ્યો છે.

ત્યાં જ IPL ની ફાઇનલ મેચ માં ઋતુરાજ ગાયકવાડ એ પોતાના શાનદાર પ્રદર્શન થી દેશવાસીઓ નું દિલ જીતી લીધું છે અને આ મેચ જીત્યા બાદ તેમને પોતાની પ્રેમિકા ઉત્કર્ષા પાવર ની સાથે લગ્ન કર્યા છે અને બંને ના લગ્ન 3 જૂન 2023 ના રોજ મુંબઈ માં બહુ જ શાનદાર અંદાજ માં સંપન્ન થયા છે. ઋતુરાજ એ પોતાના ઓફિશિયલ ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના લગ્ન ની ઘણી બધી તસવીરો શેર કરી છે

bollywoodlivehd
bollywoodlivehd

જેમાં તેઓ પોતાની દુલ્હનિયા ઉત્કર્ષા પવાર ની સાથે બહુ જ ખુબસુરત અંદાજ માં નજર આવી રહયા છે, તમને જણાવી દઈએ કે IPL પુરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટિમ હાલમાં લંડન માં છે. ત્યાં જ ઋતુરાજ પણ અત્યારે લંડન માં હોત. પરંતુ લગ્નની તારીખ નક્કી હોવાના કારણે તેઓ વિશ્વ ચેમ્પિયનશીપ ફાઇનલ માંથી પાછળ હટવાનો નિર્ણય લીધો અને હવે ઉત્કર્ષા ની સાથે ઋતુરાજ લગ્ન ના પવિત્ર બંધન માં બંધાઈ ગયા છે.

bollywoodlivehd

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ ની પત્ની ઉત્કર્ષા પવાર પણ એક ક્રિકેટર છે અને તે મહારાષ્ટ્ર ની માટે ક્રિકેટ રામે છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં IPL 2023 ની ફાઇનલ મેચ માં ચેન્નાઈ સુપર કિંગ્સ નો આત્મવિશ્વાસ વધારવા માટે ઉત્કર્ષા પવાર પણ ત્યાં હાજર હતી. અને મેચ જીત્યા બાદ ઋતુરાજ અને ઉત્કર્ષા IPL ટ્રોફી ની સાથે તસવીરો કિલ્ક કરાવી હતી. અને ઉત્કર્ષા પવાર એ મહેન્દ્ર સિંહ ધોની ના પગ અડીને આશીર્વાદ પણ મેળવ્યા હતા.

bollywoodlivehd
bollywoodlivehd

તમને જણાવી દઈએ કે ઉત્કર્ષા પવાર એ 11 વર્ષ ની ઉમર માં જ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું હતું. હવે ઉત્કર્ષા અને ઋતુરાજ બંને એકબીજા ની સાથે લગ્ન કરીને નવા વૈવાહિક જીવન ની શરૂઆત કરવા જઈ રહયા છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર ઉત્કર્ષા અને ઋતુરાજ ના લગ્નની ઘણી તસવીરો શેર કરી છે અને હાલમાં તો આ બંને ના લગ્ન ની  તસવીરો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહી છે અને ફેન્સ તેમના લગ્નની આ ખુશખબરી થી બહુ જ ખુશ થયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *