Viral video

અરે વાહ ! આ દાદાએ દેશી સ્તાઈલમાં એવો ગજબનો ધાંસુ ડાન્સ કરી બતાવ્યો કે ભલભલા જુવાનિયા ધૂળ ચાટી જાય… જુવો વિડીયો

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા વિડીયો વાઇરલ થતા રહેતા હોય છે . જેમાં ઘણા વિડીયો તો એવા મજેદાર જોવા મળી જતા હોય છે કે ત જોયા બાદ આપણે આપણી હસી જ કંટ્રોલમાં કરી શકતા નથી. જ્યારે પણ લગ્નની સીઝન ચાલી રહી હોય ત્યારે અવારનવાર આવા ડાન્સ ના મજેદાર વિડીયો જોવા મળી જતા હોય છે. જે જોયા બાદ દરેક લોકોના ચહેરા પર હસી આવી જતી હોય છે

ત્યારે આમ તો સોશિયલ મીડિયાની દુનિયામાં અનેક પ્રકારના ડાન્સ વિડીયો જોવા મળી જતા હોય કે પરંતુ આજે જે વિડીયો સામે આવી રહ્યો છે તે જોઈને દરેક લોકો પોતાની હસી રોકી શકતા નથી. અને દરેક લોકો આ મજેદાર વીડિયોના વખાણ કરી રહયા છે. કદાચ જ આ દાદા જેવો જબરદસ્ત ડાન્સ તમે ક્યાંય જોયો હશે. વાસ્તવમાં હાલમાં સોશિયલ મીડિયા પાર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક દાદા ડાન્સ કરતા નજર આવી રહયા છે અને આ દદ્દાની ડાન્સ કરવાની જે કળા છે તે જોઈને દરેક લોકો હસી રહયા છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ લગ્નનું ફંક્શન ચાલી રહ્યું છે.અને ત્યાં ડાન્સ નો કાર્યક્રમ થઇ રહ્યો છે જ્યા ઘણી મહિલાઓ અને બાળકો ડાન્સ કરી રહયા છે ત્યાં જ એક વૃદ્ધ કાકા પાછળથી આવે હે અને ડાન્સ ફ્લોર પર એવી ધૂમ મચાવી જાય છે કે દરેક લોકોના તો હોશ જ ઉડી જાય છે. આ દાદા બહુ જ શાંતિથી ડાન્સ કરતા હોય છે ત્યાં જ ડીજે નું ગીત વાગતા જ આ કક્કા એવા મોજમાં આવી જાય છે કે પોતાના એક પગને ખંભા પર લઈ લે છે અને એક પગથી એવો ડાન્સ કરવા લાગી જાય છે.

દરેક લોકોના તો હોશ જ ઉડી જાય છે.આ વીડિયોમાં હેરાન કરનારી વાત તો એ છે કે આ વૃદ્ધ દાદાએ એક પગને પોતાના ખંભા પર ચડાવીને એક પગ પર જ ઉભા થઈને એવો જબરદસ્ત ડાન્સ કરવા લાગી જાય છે કે તે જોઈને ત્યાં હાજર દરેક લોકો શોક પામી જાય છે. સાથે જ લોકો વિચારવા લાગે છે કે આ વૃદ્ધ પડી ના જાય પરંતુ એવું કઈ થતું નથી. પરંતુ આ દાદા તો એવા એક પગ પર ઉભા જોવા મળી જાય છે અને બંને હાથ ઊંચા કરીને પોતાના ડાન્સ કરવામાં મગન જોવા મળી આવે છે.હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *