Entertainment

શું ખરેખર અભિનેત્રી ઉર્વશી રૌતેલા એ 190 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો ???? આ અંગેની હકીકત કહેતા તેમની માતાએ કહી એવી વાત કે સાંભળીને શોક લાગશે….

Spread the love

બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ને આજે ઓળખાણ ની જરૂર નથી. હાલમાં તો અભિનેત્રી પોતાના નવા ખરીદેલા ઘરને ચર્ચામાં નજર આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી એ મુંબઈ માં 190 કરોડ ના આલીશાન બંગલાને પોતાના નામ કર્યો છે. આ ચાર માળના બંગલો મશહૂર ફિલ્મમેકર યશ ચોપરા ના ઘરની નજીક છે અને ઉર્વશી એ  બંગલા માં  શિફ્ટ થઇ ગઈ છે. ઉર્વશી એ ખુદ આ ઘરની ખરીદવા અંગે કોઈ માહિતી આપી નથી.

પરંતુ ખબરો અનુસાર ઉર્વશી રૌતેલા છેલ્લા 2 મહિના થી આ ઘર માં રહેતી નજર આવી રહી છે. આ વિષે ઉર્વશી એ ચુપી સાધી રાખી છે. પરંતુ તેમની માતા મીરા ચોપરા એ આ ખબરોને ખોટી ગણાવી છે. મીરા એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી એક ન્યુઝ આર્ટિકલ નો સ્ક્રીનશોર્ટ શેર કરતા લખ્યું હતું કે આ ફેક છે મતલબ કે અફવા છે.તેઓએ લખ્યું હતું કે કાશ તે દિવસ આવી જાય કે જ્યારે આ ખબર સાચી થઇ જાય.

જોકે પછી મીરા એ જાતે જ આ પોસ્ટ ને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ડીલીટ કરી દીધી હતી. હવે આનું શું કારણ છે આ તો મીરા ચોપડા જ જાણે છે. પરંતુ ઉર્વશી રૌતેલા એ 190 કરોડ ના આ બંગલાને ખરીદ્યો છે કે નહિ આના પર નો રાઝ હવે વધારે ઊંડો થતો જાય છે. આમ તો આની પહેલા ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં પહેલા એક નેકલ્સ ના કારણે ચર્ચામાં આવી હતી.તેની PR ટિમ નો દાવો હતો કે તે નેકલેસ 276 કરોડ નો છે.

પરંતુ આ દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો હતો. અને સોશિયલ મીડિયા પાર ઉર્વશી બહુ જ ટ્રોલ પણ થઇ હતી. 29 વર્ષની ઉર્વશી એ 2015 માં મિસ ડિવા યુનિવર્સ નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું પરંતુ તેમને મિસ યુનિવર્સ 2015 માં ભાગ લેવાનો અવસર મળ્યો નહોતો. મોડેલિંગ પછી ઉર્વશી એ બૉલીવુડ ની દુનિયામાં પગ રાખ્યો હતો. તેમની પહેલી ફિલ્મ ‘ સિંહ સાબ દ ગ્રેટ ‘ હતી. જેના પછી તે સનમ રે , ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4, પાગલપંતી જેવી ફિલ્મો માં પણ નજર આવી ચુકી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *