EntertainmentJust now

શું ખરેખર 49 વર્ષની ઉંમરે પ્રેગનેટ થઈ મલાઈકા અરોડા??? બોયફ્રેન્ડ અર્જુન કપૂર એ આ અંગે હકીકત જણાવતા કહ્યું કે અમે….જાણો વિગતે

Spread the love

મલાઇકા અરોડા અને અર્જુન કપૂર બંને એકબીજા ને ઘણા સમય ની ડેટ કરી રહ્યા છે. અને તેઓ હમેસા બંનેના સબંધો ને લઈને ખૂલીને વાત કરતાં હોય છે. ઘણીવાર આ બન્ને વેકેશન અને ડેટ પર સાથે જોવા મળતા હોય છે. ઘણીવાર આ બંને ઉમરના તફાવત હોવાથી સોશીયલ મીડિયા યુજર્સ અવારનવાર તેમને નિશાન પર લેતા હોય છે.આમ છતાં તેઓ આવી અફવાઓ અંગે કોઈ અસર નથી થતી.

હાલમાં મલાઇકા ને લઈને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મલાઇકા પ્રેગ્નેટ છે.આમ તો ઘણા સમયથી અર્જુન કપૂર અને મલાઈકા અરોડા ના અફેર ની ખબરો ચાલી રહી છે અને આથી જ આ બંને ને લઈને કોઈના કોઈ ખબરો આવતી રહેતી હોય છે. આ બંનેના લગ્ન અને બ્રેકઅપ ને લઈને ઘણીવાર અફવાઓ સાંભળવા મળતી હોય છે. પરંતુ હવે અર્જુન કપૂર એ આ ખબર  વિષે વાત કરી હતી જેના કારણે તેઓને ગુસ્સો આવી ગયો હતો. ગયા વર્ષે નવેમ્બર માં મલાઈકા અરોડા ના પ્રેગ્નેટ થયાની અફવાઓ ઉડી હતી.

એવામાં અર્જુન કપૂર એ ખબર છાપનાર પબ્લિકેશન ને ફટકાર લગાવી હતી. હવે એક ઇન્ટરવ્યૂ મા તેમને આ વાત ને લઈને વાત કરી છે.અર્જુન કહે છે કે મીડિયાએ એવું કઈ પણ પોસ્ટ ના કરવું જોઈએ જે બીજાનું જીવન બદલી નાખતું હોય .નેગીટીવીટી ફેલાવી સરળ છે કેમકે તેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે અને આ ઘણા સમયથી થઇ રહ્યું છે. એક્ટરના અનુસાર તેમને જાણ છે કે એક એક્ટર તરીકે તેમની પર્સનલ લાઈફ હંમેશા પ્રાઇવેટ નથી રહી શકતી.જોકે તેમને કહ્યું કે પત્રકારો ને ઓછામાં ઓછું સેલિબ્રિટી ની વસ્તુને કન્ફોર્મ કરવી જોઈએ. આગળ તેમને કહ્યું કે તેઓ સમજે છે કે સેલિબ્રિટી ઓડિયન્સ સુધી પહોંચવા માટે મીડિયા પર નિર્ભર હોય છે.

પરંતુ પત્રકારોએ ચેક કર્યા વગર સેલિબ્રિટી ના વિષે કઈ પણ ના છાપી દેવું જોઈએ.ના કઈ પણ માની લેવું જોઈએ. અર્જુન કપૂર એ કહ્યું કે તેમને આ ખબર આવ્યાના થોડા સમયમાં જ આ પરિસ્થિતિ ને હેન્ડલ કરી લીધી હતી. તેમને આ ખબર નો સ્ક્રીનશોટ ઈનસ્ટરાગ્રામ પર પણ શેર કર્યો હતો. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વર્ષોથી એકબીજા ની સાથે સબંધ ધારાવે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તે આ સબંધ થી ખુશ છે અને લગ્નને લઈને કોઈ ચિંતા નથી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *