Entertainment

ઈશા દેઓલ ની દેરાણી નમ્રતા જાદવાની ની ગોદ ભરાઈ એવી અનોખી થીમ સાથે કરવામાં આવી કે તેની સજાવટની જલકો જોઈને આંખો ફાટીને ફાટી રહી જશે…જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી ઈશા દેઓલ એ પોતાના બાળપણ ના મિત્ર ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે. તેઓ  આજે બે દીકરીઓ રાધ્યા તખ્તાની અને મીરાયા તખ્તાની ના માતા પિતા છે.ઈશા દેઓલ એક સારી વહુ છે જે પોતાના સાસરિયાવાળા ની સાથે બહુ જ મધુર સબંધ ધરાવે છે. હાલમાં જ ઈશા ના દેવર અને તેની પત્ની ( દેરાણી ) ના ગોદભરાઈ રસમની તસ્વીરો સામે આવી છે.

bollywoodshaadis .com
bollywoodshaadis .com

28 મે 2023 ના રોજ ઇંસ્ટ્રા સ્ટોરી માં ઈશા દેઓલે પોતાના દેવર તરુણ તખ્તાની ની પત્ની નમ્રતા જાદવાની ની જંગલ થીમ વાળી ગોદભરાઈ સમારોહ ની તસ્વીરો શેર કરી હતી. જે ફોટોમાં થનાર માતા પિતા ની સાથે ઈશા પોજ આપી રહી છે. આ ઇવેંટ માટે ઈશા દેઓલ એ રિપ્સ જીન્સ ની સાથે એક પ્લંજિગ નેકલાઈન વાળું પ્રિંડેટ ટોપ પહેર્યું હતું. આ સાથે જ ઈશા ખુલ્લા વાળમાં, સટલ મેકઅપ અને સનગ્લાસ થી પોતાનો લુક પૂરો કર્યો હતો.

bollywoodshaadis .com

ઈશા ના દેવર તરુણ તખ્તની ની પત્ની નમ્રતા જાદવાની ની જંગલ થીમ વાળી ગોદભરાઈ ની તસ્વીરો હાલમાં સામે આવી છે. જેમાં તરુણ ક્રીમ કલર ના પેન્ટ શૂટમાં અને વ્હાઇટ શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યા છે. ત્યાં જ નમ્રતા એ શિમરી શોર્ટ ડ્રેસ માં પોતાના બેબી બંપ ને ફ્લોન્ટ કર્યું છે. આ ગોડ ભરાઈમાં સમગ્ર વિસ્તાર ને ફુગ્ગાઓ અને એનિમેટેડ કાર્ટૂન કેરેક્ટર્સ થી સજાવામાં આવ્યું હતું. આના સિવાય થનાર માતા પિતા ને એક ટેડી બીયર થીમ વાળા કેક કાપતા પણ જોવા મળ્યા હતા જે બહુ જ સ્વાદમાં લાગી રહ્યું હતું.

bollywoodshaadis .com

ઈશા પોતાના સાસરિયાવાળા ની સાથે એક બહુ જ સારો સબંધ નિભાવી રહી છે. ઉદાહરણ તરીકે માર્ચ 2022 માં ઈશા દેઓલ એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પર પોતાની સાસુ પુજા તખ્તાની માટે એક બહુ જ પ્યારી નોટ લખી હતી આ સાથે જ તેને પોતાની સાસુ સાથેની થોડી તસ્વીરો શેર કરીને સાસુ પ્રત્યે ના પ્રેમને રજૂ કર્યો હતો. ઈશા દેઓલ એક ફિલ્મી પરિવારથી છે. ત્યા જ બીજી બાજુ ભરત તખ્તાની એક રૂઢિચુસ્ત કારોબારી પરિવાર છે અને તખ્તાની ના જોઇન્ટ સિંધી પરિવાર માં ઈશા તેની 7 કાકાની બહેનોમાં પહેલી વહુ હતી.

પરંતુ તે આ પરિવારમાં બહુ જ સારી રીતે ફિટ બેસી ગઈ છે કે ભરત તખ્તાની પણ તેના વખાણ કર્યા વિના રહી શકતા નથી. વર્ષ 2013 માં ફિલ્મફેર ની સાથે એક રૂબરૂ મુલાકાતમાં ભરત તખ્તાનીએ જણાવ્યુ હતું કે ઈશા તેની માતાની બહુ જ સારી રીતે સંભાળ લે છે. અને સાથે જ તેના પરિવારને પણ સારી રીતે જોડીને રાખે છે. આ જોતા ઘણીવાર ભરત ને પણ એમલાગે છે કે જાણે તે આ પરિવારની દીકરી છે હાલમાં તો ઈશા દેઓલ ના દેવર તરુણ તખ્તાની ની પત્ની નમ્રતા જાદવાની ની જંગલ થીમ વાળી ગોદભરાઈની તસ્વીરો લોકોને બહુજ પસંદ આવી રહી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *