EntertainmentJust now

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની માતાનું નિધન! ફિલ્મ જગતમાં શોકનું મોજુ જોવા મળ્યું… ૐ શાંન્તિ

Spread the love

હાલમાં બૉલીવુડ જગતમાથી એક બહુ જ દુખણાં સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હમેસા ફિલ્મો માં અમિતાબ બચ્ચન ની માતા નો રોલ નિભાવતી સુલોચના લાટકર નું 94 વર્ષની ઉમરમાં દુખદ અવસાન થઈ ગયું છે. વર્ષ 1999 માં સુલોચનાને સુલોચના લટકર એવોર્ડ તરીકે પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવી હતી. તે જ સમય 2004 માં ફિલ્મફેરે પણ તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે પણ તેમને ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સુલોચના લાટકર હવે આપણી વચ્ચે રહી નથી.

તેમનું અવસાન 4 જૂન 2023 ના રોજ થયું હતું તેઓ 94 વર્ષના હતા. તેઓને સ્વાસ સંબંધી સમસ્યાઓ સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો.સુલોચનાએ હિન્દી થી લઈને મરાઠી ફિલ્મો માં લગભગ 65 વર્ષ કામ કર્યું હતું. તેમની ફિલ્મોગ્રાફી પર નજર કરીએ તો ખબર પડે છે કે તેઓએ 1942માં તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને તેની છેલ્લી ફિલ્મ ‘પરીક્ષા’ 2007માં રિલીઝ થઈ હતી.સુલોચનાને ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની માતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના જીવન દરમિયાન આ બંને મોટા કલાકારો સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અમિતાભ બચ્ચનના 75માં જન્મદિવસ પર સુલોચનાએ પોતે એક હસ્તલિખિત પત્ર પણ લખ્યો હતો અને તે બિગ બીને આપ્યો. તેના મૃત્યુના સમાચાર હાલમાં મહાનાયક માટે પણ મુશ્કેલ સમય હશે. વર્ષ 1999 માં સુલોચનાને સુલોચના લટકર એવોર્ડ તરીકે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.ત્યારે જ 2004 માં ફિલ્મફેરે પણ તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે પણ તેમને ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સુલોચના લાટકર એ 14 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તેમના પતિનું નામ કાશીનાથ ઘણેકર હતું જે મરાઠી મંચના પ્રથમ સુપરસ્ટાર રહી ચૂક્યા છે.

કાશીનાથ ઘણેકરનું 56 વર્ષની વયે અવસાન થયું. સુલોચના અને કાશીનાથને કંચન ઘણેકર નામની પુત્રી છે. સુલોચનાની પુત્રી કંચન ઘાણેકર પણ અભિનેત્રી છે.સુલોચનાએ પોતાની 65 વર્ષની કારકિર્દીમાં ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ વર્ષ 1942માં રિલીઝ થઈ હતી અને તેમની છેલ્લી ફિલ્મ ‘પરીક્ષા’ છે જે વર્ષ 2007માં આવી હતી. આ દરમિયાન તેઓએ હિમ્મતવાલા , ફુલવારી, રાજતિલક, ખૂન ભરી માંગ, ગુલામી , પ્રેમ ગીત, દોસ્તાના, નાગિન, રઈસ , કોરા કાગઝ, જીત જેવી મોટી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી.

સુલોચના લાટકરને વર્ષ 1999માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય વર્ષ 2004માં ફિલ્મફેરે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તે જ સમયે, મહારાષ્ટ્ર સરકારે પણ તેમને ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા.સુલોચના લાટકરને ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની માતા તરીકે પણ યાદ કરવામાં આવે છે. તેમણે અમિતાભ બચ્ચનને તેમના 75માં જન્મદિવસ પર એક સુંદર પત્ર મોકલ્યો હતો, જે અમિતાભે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.તેણે તે પત્રમાં લખ્યું, ‘મારા પ્રિય ચિરંજીવી અમિત જી. આજે તમે 75 વર્ષના થયા છો.

આ ખાસ દિવસને મરાઠીમાં અમૃતમહોત્સવ કહેવામાં આવે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમારા જીવનમાં આ રીતે અમૃત વરસાવતો રહે.વર્ષ 1999 માં, સુલોચનાને સુલોચના લટકર એવોર્ડ તરીકે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તે જ સમયે, 2004 માં, ફિલ્મફેરે પણ તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે પણ તેમને ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

સુલોચનાએ અમિતાભ બચ્ચનની ‘મુકદ્દર કા સિકંદર’, ‘મજબૂર’ અને ‘રેશ્મા ઔર શેરા’ જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી.સુલોચના લાટકર એક અનુકરણીય કલાકાર હતા અને પોતાના કામથી લોકોને પ્રભાવિત કરતા હતા. તેમનું નિધન એક મોટી ખોટ છે, જે ભારતીય સિનેમાને તેના યાદગાર કલા સ્વરૂપથી વંચિત કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *