EntertainmentJust now

પહેલીવાર તૈમુર અલી ખાને મામા રણવીર કપૂર ની દીકરી રાહા ને જોઈને એવા હાવભાવ રજૂ કર્યા કે જાણે તે…..જાણો વિગતે

Spread the love

બૉલીવુડ ના ફેવરિટ કપલ માના એક કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ના મોટા દીકરા તૈમુર અલી ખાન એક લવિંગ બિગ બ્રોધર છે. સૌથી પહેલી આ તૈમુર ની પોતાની ફુફેરી બહેન ઇનાયા નૌમી ખેમુ સાથેની બોન્ડિંગ હતી જેને અનેક લોકોના દિલને આકર્ષિત કરી લીધા હતા અને ત્યાં જ નાના ભાઈ જહાંગીર અલી ખાન ની માટે તેમનો અસીમ પ્રેમ પણ દરેક લોકોને પોતાના દીવાના બનવ્યા હતા.

હવે તેમની હજુ એક બહેન છે જેના પર નાના નવાબ પોતાની જાન કુરબાન કરી રહયા છે જી હા આ બીજું કોઈ નહિ પરંતુ તેના મામા રણવીર કપૂર ની દીકરી રાહા કપૂર છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ પોતાની 6 મહિનાની દીકરી રાહા કપૂર ને કરીના કપૂર ના ઘરે લઇ ગઈ હતી. આ પહેલીવાર હતું કે જયારે તૈમુર અલી ખાન પોતાની નાની બહેન રાહા ને મળ્યા હતા.

bollywoodshaadis. com

પરિવારના એક નજીક ના સૂત્ર એ ખુલાસો કરતા કહ્યું હતું કે તૈમુર એક ગંભીર અને જવાબદાર મોટા ભાઈ છે. તે રાહા ની સાથે પહેલીવાર મળ્યો હતો અને પોતાની નાની બહેન ને જોતા તેઓ મોહિત થઇ ગયા હતા. સૂત્રો એ આગળ ખુલાસો કરતા કહ્યું કે તૈમુર પોતાની નાની બહેન રાહા ની પાસે બેઠા અને તેને જોતા રહયા હતા તેઓએ કોઈને પણ તેમની નજીક આવવા દીધા નહિ.

આમાં દિલચસ્પ વાત એ છે કે રણવીર અને કરીના કપૂર બંને ક્યારેય નજીક નહોતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાની શરૂઆત ની પછી પણ દુરી બનાવી રાખી હતી. જોકે ભાઈ બહેન આ સુનિચિત કરી રહયા છે કે તેઓ એક મજબૂત બંધન ધરાવે છે . 3 જૂન 2023 ના રોજ મુંબઈ માં કરીના કપૂર ના ઘર ની બહાર  ઉભેલા પાપારાઝી એ આલિયા ને પોતાના કેમેરા માં કેરળ કરી હતી, ઇન્ટરનેટ પર જે કલીપ વાઇરલ થઇ રહી  છે

bollywoodshaadis. com

તેમાં આલિયા પોતાની બાળકી રાહા ની સાથે વ્હાઇટ આઉટફિટ માં ટ્વિનિંગ કરતી નજર આવી રહી છે. તેને પોતાની દીકરી રાહા ને પોતાની બાહોમાં પકડી રાખી છે. આ નાની બાળકી પોતાની માતાની ગોદમાં શાંતિથી સુઈ રહી છે. આલિયા એ બિલ્ડીંગ માં એન્ટ્રી કરતા જ પોતાની દીકરી નો ચહેરો છુપાવી દીધો હતો. એની પહેલા 1 જૂન 2023 ના રોજ મુંબઈ માં આલિયા ને ઘરની ભાર જોવામાં આવી હતી સામે આવેલ વીડિયોમાં તે વ્હાઇટ ટી શર્ટ અને ફિટેડ પેન્ટ માં નજર આવીહતી આ સાથે જ આલિયા એ પોતાની દીકરી રાહ ને પણ પકડેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *