Viral video

લગ્ન ના સ્ટેજ વરરાજા અને દુલ્હનની સામે મિત્રો એ એવી અનોખી મસ્તી કે ત્યાં હજાર દરેક લોકો પેટ પકડીને હસી પડ્યા…જુવો મજેદાર વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાઇરલ થતાં હોય છે. જેમાં લગ્ન પ્રસંગ ના વિડીયો લોકોને જોવા બહુ જ પસંદ આવતા હોય છે. એમાં પણ લગ્ન સમય ના મસ્તીમજાક ના વિડીયો પણ લોકોના દિવસ બનાવી ડેટા હોય છે. આમ તો દરેક લોકો માટે લગ્ન બહુ જ યાદગાર પ્રસંગ ગણાય છે અને આથી જ લગ્નમાં હાજર થતાં દરેક લોકો લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે અને તેની મીઠી યાદી કરતાં હોય છે. આની સાથે જ વાર વહુ આ સબંધીઓ અને મિત્રો પણ લગ્નના બહુ જ મોજ શોખ સાથે આનદ ઉઠાવતા જોવા મળે છે.

અને લગ્ન પ્રસંગમાં મોજ મસ્તી અને ધમાચકડી મચી જતી હોય છે. સમાજમાં અલગ અલગ લોકો વસવાસ કરતાં હોવાથી અહી લોકોના સમાજને અનુસાર વાર વધુના રીત રિવાજો પણ અલગ અલગ જોવ મળે છે . લગ્નમાં મિત્રોને સબંધીઓ દ્વારા બહુ જ મજાક મસ્તી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે એક આવો જ ફની રનુજી વિડીયો અમે તમારી સામે લઈને આવ્યા ચ્યે કે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં વરરાજો કે દુલ્હન નહીં પરંતુ તેના મિત્રો દ્વારા કરવામાં આવતી મસ્તી એ હંગામો મચાવી દીધો છે.

લગ્ન માં ઘણીવાર બેંડવાળા ને દેશભક્તિ ના ગીતો વગાડતા તો ઘણીવાર સાંભળયા હશે પરંતુ આજે એક એવો ફની વિડીયો સામે આવી રહ્યો છે કે જે જોઈ દરેક લોકો પોતાની હસીને કંટ્રોલ કરી શક્યા નથી. વાસ્તવ માં સોશિયલ મીડિયા પર એક વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં આ લગ્ન ના સ્ટેજ પર વરરાજો અને દુલ્હન તો જોવા મળે છે જ પરંતુ સાથે સાથે તેના મિત્રો પણ જોવા મળે છે જે એવા મસ્તી મજાક કરે છે કે જોનાર દરેક લોકો હસી પડે છે.

આ વિડિયોમાં વરરાજા ના મિત્રો ‘ ભારત માતા કી જય’ ના નારા લગાવી રહ્યા છે. આજે આજ કારણ થી લોકો આ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે અને હસી રહ્યા છે. વાઇરલ થઈ રહેલા આ મજેદાર વિડીયો માં જોઈ શકાય છે કે જયમાલા ના સમયે સ્ટેજ પર જેવા વરરાજો અને દુલ્હન આરકે બીજા ના ગળામાં જયમાલા પહેરાવે છે કે ત્યાં ઉભેલાકા વરરાજા ના મિત્રો ને મસ્તી સૂજી આવે છે.અને ત્યાં ઊભા ઊભા જોર જોરથી ‘ ભારત માતા કી જય’ ના નારા લગાવવા લાગે છે.

આ સાથે જ પાછળ પાછળ જય હિન્દ જય ભારત, જવાહર લાલ નહેરુ કી જય, મહાત્મા ગાંધી કી જય, સુભાષ ચંદ્ર બોસ કી જય ના નારા પણ લગાવે છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વ્ર્રજો અને દુલ્હન બંને ફોટો પદાવા માટે પોઝ આપતા સમયે પણ હસી પડે છે અને પોતાની હસી રોકી શકતા નથી. આ મજેદાર વિડીયો સોશિયલ મીડિયાના instraagraam પર શેર કરવામાં આવ્યો છે.જેના કેપશન માં લખ્યું છે કે મિત્ર ના લગ્ન માં આ શું કરી દીધું. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવ્યો છે અને લોકો આ વિડીયો જોઈ પોતાની હસી રોકી શકતા નથી. આ વિડીયો જોઈ લોકો ભિન્ન ભિન્ન કમેંટ પણ કરી રહ્યા છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *