Gujarat

આ કાકા સામે આખુ ગામ ફેલ ! એવા કુદી કુદી ને ગરબા લીધા કે હસવુ નહી રોકી શકો. ..જુઓ વિડીઓ

Spread the love

હાલમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે
સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે, કે આપણે કલ્પના ન કરી શકીએ. ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો રાતોરાત લોકપ્રિય બની જતા હોય છે. હાલમ જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એકકાકા એવી રીતે ગરબા રમી રહ્યા છે કે, ગરબાના જાણકારને પણ તેમની પાસેથી આવા સ્ટેપ શીખવા માટે ક્લાસ કરવા પડે.

જીવનમાં કાઇપણ શીખવા માટે ઉંમર બાંધછોડ નથી. હાલમાં જે બાપા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમને જોઈને સમજાય જશે કે માણસ ના શોખ જ માણસ ને મોજથી જીવાડે છે.આ વિડીયો ખરેખર એ સાબિત કરે છે કે, જીવનમાં જો તમને શોખ હોય તો એ શોખની કોઈ ઉંમર નથી હોતી. ઘડપણના ઉંબરે આવીને ઉભા હોય કે ઘડપણ આવ્યું હોય, ત્યારે પણ તમારી અંદર રહેલ શોખ હંમેશા એવો જ હોય છે.

જે તમારા બાળપણમાં હતો. આ વિડીયો એ તો સાબિત કરી બતાવે છે કે, આ કાકા ને ગરબાનો ભારે શોખ હશે.
આ વિડીયોમાં જોઈ શકો છો કે બાપા ખૂબ જ મોજથી ગરબે રમી રહ્યા છે, એવી રીતે તો આજના ટેલેન્ટડ ખૈલાયાઓ પણ ન રમી શકે. ખરેખર આ વિડીયો ખુબ જ સુંદર છે અને રમુજી પણ છે

 

. આ બાપા ને ગરબે રમતા જોઈને એ વિચાર તો જરૂર આવે કે, કોઈપણ ઉંમરે શરમ રાખ્યા વિના તમારા જીવનની મોજ માણવી જોઈએ. આ વિડીયો ખરેખર કોઈને પણ હસાવી શકે છે. આ વિડીયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે તેમજ આ વિડીયો હાલમાં સૌ ગરબાપ્રેમીઓને પસંદ આવી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Garba world (@garba__world)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *