Viral video

લ્યો બોલો! હાથ પકડીને ફેરા ફરવાની જગ્યાએ છત્રી પકડીને ફેરા ફરવાનો વારો આવ્યો આ યુગલને… જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પીઆર હાલમાં લગ્ન ના ઘણા વિડીયો જોવા મળી જાય છે જેમાં અલગ અલગ રીત રસમોના કારણે લોકો આવા વિડીયો જોવાનું વધારે પસંદ કરતાં હોય છે. પરંતુ અત્યારે મિશ્ર રૂતુ ચાલી રહી છે ત્યારે લગ્નની સીજનમાં વરસાદ પણ પોતાની હાજરી આપવાનું બુલતો નથી. અને વગર આમ્ત્ર્ન માં તે ખાબકી જ પડતો હોય છે અને લગ્ન ના રંગમાં મેહુલિયો ભંગ પાડી જાય છે. ત્યારે હાલમાં એક આવા જ વરસાદી લગ્નનો વિડીયો સામે આવી રહ્યો છે

કે જેમાં લગ્નની રીત રસમોની વચ્ચે અચાનક જ વરસાદ આવી જાય છેત્યારે વરરાજો અને દુલ્હન પોતાના લગ્ન વરસાદ ની વચ્ચે પણ પૂરા કરવાનુ નક્કી કરે છે અને વરરાજો અને દુલ્હન છત્રી લઈને પણ પોતાના લગ્ન પૂરા કરી રહ્યા છે. હાલમાં તો આ વિડિયો જોઈને લોકો મજા લઈ રહ્યા છે અને અવનવી કમેંટ કરી રહ્યા છે કે ઘણા કહી રહ્યા છે કે ભાઇનું ડેકોરેશન જોવો તો ઘણા લોકો કહી રહ્યા છે કે આ બંને નક્કીજ કડાહી માં જમતા હશે. આ વિડિયો મધ્યપ્રદેશ નો જણાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન બંને છત્રી લઈને ફેરા ફરતા નજર આવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો ઘરની અંદરથી જ ‘ અરે જલ્દી જલ્દી’ કહી રહ્યા છે, આ સાથે જ લગન માં હાજર ઘણા લોકો ‘ યાદગાર લગ્ન’ કહીને હસી રહ્યા છે,. જાણવામાં આવી રહ્યું છે કે લગ્ન ની રસમો પૂરી થવાની હતી કે વાદળો જોરદાર વરસી પડ્યા હતા. જોકે અંતમાં વરરાજા અને દુલહને આ ધમધોકાર વરસાદ ની વચ્ચે પણ ફેરા લઈને લગ્ન કર્યા હતા

જોકે પંડિતજી અંદર બેઠા બેઠા મંત્રો વાચી રહ્યા હતા. આ અનોખા લગ્ન નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પે બહુ જ વાઇરલ થઈ રહ્યો છે. જેને ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો જોઈને લોકો ભિન્ન ભિન્ન પ્રતિકિયા આપી રહ્યા છે.એક યુજરે લખ્યું કે વરરાજા નું ડેકોરેષ્ણ તો જુવો. ત્યાં જ બીજા એ લખ્યું કે લોકો અગ્નિ દેવતા ને સાક્ષીએ લઈને ફેરા લેતા હોય છે ત્યારે આ ભાઈએ તો વરસાદ ના પાણીને સાક્ષિમાં લઈને લગ્ન પૂરા કર્યા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *