Viral video

હા દાદીની મોજ હા ! આ દાદીએ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ ‘ ગીત પર એવા ઠુમકા લગાવ્યા કે ડાન્સ જોનાર દરેક લોકોના તો સ્વાસ જ થંભી ગયા…જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવા પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે.

આમ તો સોશિયલ મીડિયા પર ભાભીઓ અને કાકીઓ ના ડાન્સ વિડીયો તો ઘણીવાર જોવા મળી જતાં હોય છે. જેમાં બૉલીવુડ ગીતો પર તેઓ લટકા જતકા કરતી નજર આવતી હોય છે અને આખો માહોલ બનાવી દેતી હોય છે. પરંતુ બહુ જ ઓછા વૃધ્ધ દાદા દાદી ના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવીદેતા  હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક દાદી નો ડાન્સ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે અને દાદી ના જોશ અને સ્ફૂર્તિ ના લોકો વખાણ કરી રહ્યા છે. હાલમાં દાદી નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલ જોવા મળી આવ્યો છે. જેમાં દાદી નો ડાન્સ જોઈને દરેક લોકો હેરાન રહી ગ્યાં છે. આ વિડિયોમાં જોઈ શકો છો કે દાદી ‘ મોનિકા ઑ માય ડાર્લીગ ‘ ગીત પર એવા ગજબના સ્ફૂર્તિ સાથે ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે

કે જોનાર દરેક લોકો પોતાની આંખ પર વિશ્વાસ નથી કરી શકતા. આ દાદી ના દરેક ડાન્સ સ્ટેપ એવા જોરદાર છે કે જાણે તેઓ તે જમાના ના ડાન્સ સ્પેશ્યલિસ્ટ જ હોય. આ દાદીનો ડાન્સ જોતાં તેમની સાથે ડાન્સ કરી રહેલ દરેક મહિલાઓ પણ એક સ્વાસ માટે થંભી જાય છે આ દાદી ના ડાન્સ સટેપ એવા જોરદાર છે કે દરેક લોકો આ દાદી ના વખાણ કરી રહ્યા છે. આ દાદી આ ઉમરે પણ એવા જોશની સાથે ડાન્સ કરી રહ્યા છે કે તેમની સાથે નાચી રહેલ બીજી મહિલાઓને ડાન્સ અને મુવ્સ ની બાબત માં માત આપી રહ્યા છે.

આ વિડિયોને ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેના કેપશનમાં લખવામાં આવ્યું છેકે વાહ દાદીજી શું વાત છે. આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુજરો પણ દાદી ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે અને મજેદાર પ્રતિકિયા આપી રહ્યા છે. જેમાં એક યુજરે લખ્યું કે જીવન જીવો તો આમ જીવો. ત્યારેજ બીજા એક યુજરતે લખ્યું કે દાદીએ ડાન્સ ના મામલામાં તો બધાને પાછળ મૂકી દીધા. હાલમાં તો દાદીનો આ ડાન્સ લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *