Viral video

અરે બાપરે ડાન્સ કરતાં કરતાં જ વરરાજા અને દુલ્હન ની સાથે થયું કઈક એવું કે જોઈને તમારી હસી નિકળી જશે…જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર આમ તો ઘણા પ્રકાર વીડિયો જોવા મળી જતાં હોય છે. એમાં મોટે ભાગે લગ્નને લગતા વિડીયો બહુ જ મોટા ભાગે જોવા મળી જાય છે. જે જોયા પછી પબ્લિક આનદ માં આવી જતી હોય છે. ત્યાં જ લગ્ન ના ઘણા વિડીયો એવા ફની જોવા મળી આવે છે કે તે આપની હસી છોડી ડેટા હોય છે. આની સાથે જ ઘણા વિડીયો એવા પણ જોવા મળી જતાં હોય છે કે જે આપણને પછતાવો અનુબવ કરાવતા હોય છે.

હાલમાં કઈક આવો જ એક વિડિયો સોશિયલ મીડિયાપર વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં એક ડાન્સર ના કારણે વરરાજા ને શર્મસાર થવું પડ્યું હતું. આ વિડીયો જોયા બાદ તમે પણ એક સમય માટે વરરાજા પર દયા ખાઈ લેશો. અને ઘણા લોકો આ વિડીયો જોયા પછી પોતાની હસીને નિયંત્રણ માં રાખી સકયા નથી. વાઇરલ થઈ રહેલ આ વિડીયો માં તમે જોઈ શકો છો કે આ કોઈ લગ્ન નો વિડીયો છે જેમાં દુલ્હન ઘોડા પર વરરાજાની પાછળ ઊભી રહીને વરરાજાની સાથે ડાન્સ કરી રહી છે.

પરંતુ તેને પણ આ અંગે કોઈ જાણકારી નથી હોતી કે તેની સાથે કોઈ અજીબો ગરીબ ઘટના થવાની છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજો બહુ  જ આરામથી ઘોડા પર સજ્જ થઈને બેઠો છે. ત્યાં જ દુલ્હન ઘોડી પર ચડીને તેના પર ડાન્સ કરતી નજર આવી રહી છે.પરંતુ અચાનક જ તેનું ઘોડા પરથી સંતુલન બગડી જાય છે અને તે જમીન પર પડી જાય છે. આ દરમિયાન આમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આમાં દુલ્હન  તો જમીન પર પડે જ છે પરંતુ સાથે સાથે વરરાજો પણ ઉંધા માથે જમીન પર ખાબકી પડે છે.

હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ પીઆર ધૂમ મચાવી રહ્યો છે જે જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રકારે રીએક્સન આપી રહ્યા છે.જ્યાં એક યુજર લખે છે કે રિલ બનાવટી છોકરીની સાથે લગ્ન કરશો તો આ બધુ જ સહન કરવું જ પડશે. ત્યાં જ બીજા એ લખ્યું કે ભાઈ તમારી સાથે બહુ જ કહરાબ થયું. અમે તમારું દર્દ સમજી શકીએ છીયે. ત્યાં જ એક અન્ય યુજરે લખ્યું કે ભાભી તો અત્યારથી જ નીચે પાડવા લાગી. હાલમાં તો લોકો આ વિડીયો જોઈને પેટ પકડીને હસી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Manoj Kirad (@manojkirad95)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *