Viral video

અરે બાપરે આ શું થયું ?? આ મહિલાએ હોશ હોશમાં જ પતિના નામનું હાથ પર નહિ પરંતુ માથા પર ટેટૂ કરાવ્યું પરંતુ પછી થયું એવું કે…. જુવો વિડિઓ

Spread the love

હાલમાં ટેટુ બનાવાનો ક્રેઝ બહુ જ જોવા મળી આવ્યો છે. ઘણા લોકો પોતાની માતા ની માટે ટેટુ બનાવતા હોય છે તો ઘણા લોકો પોતાના બાળકો માટે ટેટુ બનાવતા હોય છે. પરંતુ વધારે ભાગે ટેટુ લોકો પોતાના લાઈફપાર્ટનર ની માટે બનાવતા હોય છે. જેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ ધૂમ મચાવી દેતા હોય છે. અને આવા વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ છવાયેલ જોવા મળી આવે છે.

પોતાના પ્રેમનો ઇજહાર ઘણા લોકો પોતાના પાર્ટનર ના નામનું ટેટુ પડાવીને કરતા હોય છે. ત્યારે એક મહિલાએ પણ કૈક આવું જ કરી બતાવ્યું છે. હવે તમે એમ કહેશો કે આમાં મોટી વાત શું છે ઘણા લોકો પોતાના પાર્ટનર નું નામ લખાવતા હોય છે. પરંતુ આ મહિલાએ જે કર્યું છે એ જોઈને આખા સોશિયલ મીડિયા પર સનસની મચી જવા પામી છે. વાસ્તવમાં આ મહિલાએ પોતાના પતિ ની પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરવું માટે પોતાના માથા પર પતિના નામનું ટેટુ બનાવ્યું છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ટેટુ બનાવતી આ મહિલા બેંગ્લુરુ ની રહેવાસી છે. જેની હવે બહુ જ ચર્ચા થઇ રહી છે. જેનો વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો જોઈને લોકો ભિન્ન ભિન્ન રિએક્શન આપી રહયા છે. સોશિયલ મીડિયા પર લોકો ના રુવાડા ઉભા કરતા આ વીડિયોમાં તમે તમે જોઈ શકો છો કે મહિલા એક ખુરશી પર બેઠી છે. જ્યારે ટેટુ બનાવનાર આર્ટિસ્ટ તે મહિલા ના માથા પર સતીશ લખી રહ્યો છે. જે આ મહિલાના પતિનું નામ છે.

સૌથી પહેલા તો આ ટેટુ આર્ટિસ્ટ એક કાગળ પર તેના પતિનું નામ લખે છે અને પછી તે તે કાગળ ને મહિલાના માથા પર લગાવી દે છે આવું તે ફ્રોન્ટ સાઈઝ માપવા માટે કરતો હોય છે. જેના પછી તે મશીન દ્વારા ટેટુ બનાવા લાગી જાય છે. આ દરમિયાન મહિલા ગભરાઈ ને ટેટુ પાડનાર વ્યક્તિને રોકવાની કોશિશ કરતી દેખાઈ આવે છે. આ વિડીયો ના કેપશન માં ‘ ટુ લવ ‘ લખવામાં આવ્યું છે. એટલે કે સાચો પ્રેમ. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વિડીયો અત્યાર સુધીમાં અનેક લોકો જોઈ ચુક્યા છે

અને જોતા જ દરેક લોકોના હોશ પણ ગુલ થઇ રહયા છે. આ વિડીયો પર અનેક લોકો કમેન્ટ પણ કરી રહયા છે જેમાં એક યુઝરે લખ્યું કે આ બીજું કઈ નહિ પરંતુ એક મૂર્ખતા છે. સાચા પ્રેમને સાબિત કરવાની જરૂર પડતી નથી એ તો તમારી દેખભાણ, સ્નેહ અને પ્રાથમિકતા ના આધારે અનુભવ કરાવી શકાય છે. ત્યાં જ બીજા યુઝરે લખ્યું કે આ પ્રકાર ની મૂર્ખતા દ્વારા પોતાના સાચા પ્રેમને સાબિત કરવાનું ના કરો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *