UncategorizedViral video

અરે બાપરે! વરરાજાએ પંડિતજી સાથે કર્યું આવું કામ કે તે જોઈને દુલ્હન પણ શરમથી પાણી પાણી થઈ ગઈ….જુવો વીડિયો

Spread the love

ભારતના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે. હાલમાં લગ્નને લઈને અનેક અજીબ ગરીબ વિડીયો વાઇરલ થતાં હોય છે. એવામાં હાલમાં એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે

જે જોતાં દરેક લોકોની આંખો ફાટી રહી છે અને ઘણા લોકોતો જોયા પર વીશ્વાસ કરી શકતા નથી.સોશિયલ મીડિયા લગ્નના વીડિયોથી છલકાઈ રહ્યું છે. આમાંના ઘણા વીડિયો હૃદયને સ્પર્શી જાય તેવા છે. તે જ સમયે, ઘણા વિડિઓઝ ખૂબ જ રમુજી હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એટલો ફની છે, જેને જોઈને તમારું દિલ પણ પાગલ થઈ જશે.

વીડિયો લગ્ન મંડપનો છે. આ દરમિયાન વર-કન્યા મંડપમાં બેઠા હોય છે અને પંડિતજી લગ્નની વિધિ પૂરી કરી રહ્યા હોય છે.લગ્નની વિધિ દરમિયાન વરરાજા કંઈક એવું કરે છે જેનાથી હાસ્યનું વાતાવરણ બને છે.વાઇરલ થઈ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પંડિતજી સાથે ખૂબ જ વિચિત્ર વર્તન કરે છે. આ જોઈને યુઝર્સના ચહેરા ખીલી ઉઠ્યા. વાસ્તવમાં કઈક બને છે એમ કે લગ્નની વિધિ ચાલી રહી છે.

જેમાં લગ્નની વિધિ અનુસાર, પંડિતજી વરરાજાને પોતાની સૂચનાઓનું પાલન કરવાનું કહે છે. તે વરને તેની દુલ્હન ના કપાળ પર ચંદનનું પેસ્ટ લગાવવા કહે છે. પંડિતજી આ વાત ઈશારામાં કહે છે. તેથી જ વરરાજા પહેલીવાર પંડિતજીની ચેષ્ટા સમજી શક્યા નહીં. આ પછી તે પહેલા કન્યાના કપાળ પર ટીળક લગાવવા જાય છે.જેના બાદ આ જોઈને દરેક ;લોકો એવા હસી પડે છે કે ત્યાં હાજર દરેક લોકો વરરાજા નું આ વર્તન જોઈને પોતાની હસીને કંટ્રોલ કરી શકતા નથી. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *