Viral video

આય હાય! દુલ્હને પોતાની એન્ટ્રી એવી જબરદસ્ત ડાન્સ દ્વારા કરી કે વરરાજાને તો પરસેવો છૂટી ગયો….જુવો વિડીયો

Spread the love

ભારત ના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે. હાલમાં લગ્નને લઈને અનેક અજીબ ગરીબ વિડીયો વાઇરલ થતાં હોય છે.

એવામાં હાલમાં એક લગ્નનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે જોતાં દરેક લોકોની આંખો ફાટી રહી છે અને ઘણા લોકો તો જોયા પર વીશ્વાસ કરી શકતા નથી.ભારતીય લગ્નો નાચગાના વિના અધૂરા ગણાય છે જેમાં અસલી રોનક તો મિત્રો અને દુલ્હન તથા વરરાજા ના ડાન્સ થી જ આવે છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ જબરદસ્ત વિડીયો વરાળ થઈ રહ્યો છે કે જે જોઈ તમે આ દુલહનના પ્રેમ માં પડી જશો.

વાઇરલ  થઈ રહેલા આ વિડિયોમાં જોઈ સકાય છે કે વરરાજો સ્ટેજ  પર પોતાની દુલ્હન ના આવવાનો બહુ જ બેસબરીથી રાહ જોઈ રહ્યો છે. અને જેવી દુલ્હન ની એન્ટ્રી થાય છે કે વરરાજાના તો હોશ જ ઊડી જાય છે અને ટે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ જાય છે. દુલ્હન પોતાની એન્ટ્રી એક બૉલીવુડ સોંગ પર ડાન્સ કરતાં કરતાં આવી રહી છે. આ દરમિયાન દુલ્હન બહુ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે.

જેના હાવભાવ  અને ચહેરાના એક્સ્પ્ર્શન બહુ જ જોવા લાયક છે. પોતાની દુલ્હન ને આમ બિન્દાસ્ત નાચતા જોઈ વરરાજોપણ ખુશીથી નાચવા લાગે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. જેમાં દરેક લોકોને આ દુલ્હન દ્વારા કરવામાં આવતા હાવભાવ અને ચહેરા પરના એક્સપ્રેશન બહુ જ પસંદ આવી રહ્યા છે. આ વિડીયો જોઈ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા  આપી રહ્યા છે.

કે જેમાં એક યુજરસે લખ્યું છે કે બહુ જ ગજબ નો ડાન્સ કર્યો અને જોરદાર એંટરી દુલહને મારી. ત્યાજ બીજા યુજરસે લખ્યું કે દુલ્હન ના હાવભાવે લોકોનું દિલ જીતી લીધું છે. ત્યાં જ ત્રીજા વ્યક્તિએ લખ્યું કે વરરાજો બહુ જ લકી છે કે તેને આટલી સારી અને ટેલેન્ટ ધરાવતી દુલ્હન મળી. ત્યાજ એક કમેંટ માં આવ્યું કે બહુ જ સુંદર વિડીયો છે. આ વિડીયો વારંવાર જોવો ગમે છે. આ વિડિયોને instraagraam પર શેર કરવામાં આવ્યો છે. જે દરેક લોકોને આભૂ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by alok singh (@simpleweddings_)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *