Viral video

અરે આ શું?? ખિસકોલીએ એવી ગજબ ની એક્ટિંગ કરી કે વિડીયો જોયા બાદ દરેક લોકો હક્કા બક્કા રહી ગયા… જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાઇરલ થતા રહેતા હોય છે. જેમાં ના ઘણા વિડીયો એવા જોવા મળી જાય છે કે જે આપણને ખડખડાટ હસવા માટે મજબુર કરી દેતા હોય છે. તો ઘણા વિડીયો એવા પણ જોવા મળતા હોય છે કે જે જોયા બાદ આપણે આપણી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જતો હોય છે. ત્યારે હાલમાં એક એવો જ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો નજર આવી રહ્યો છે.

જેમાં એક  મસ્તીખોર  ખિસકોલીએ દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લીધું છે. આમાં ખિસકોલી બહુ જ ગજબ ની એક્ટિંગ કરતી નજર આવી રહી છે. આ વિડીયો શેર કરનાર વ્યક્તિ એ લખ્યું છે કે આને તો ઓસ્કાર એવોર્ડ થી નવાજવામાં આવવી જોઈએ. વાસ્તવમાં વાઇરલ થઈ રહેલ આ વિડીયો માં તમે જોઈ શકો છો કે એક ખિસકોલી ઘરના કોરિડોર માં મસ્તી કરતી નજર આવી રહી છે. ત્યારે જ આ ખિસકોલી એક ત્યાં રાખવામાં આવેલ મોપર સાથે અથડાઈ જાય છે.

તેના પછી તે જે કરે છે તે જોઈને દરેક લોકો દંગ થઇ રહયા છે. આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ ખિસકોલી આ વાત ને લઈને બહુ જ ટ્રેન્ડ હતી. તમે વિડીયો માં જોઈ શકો છો કે મોપર ના પડતા જ ખિસકોલી કૈક એવી રીતે એક્ટિંગ કરવા લાગે છે કે જાણે આ મોપર ના કારણે તેનો જીવ ચાલ્યો ગયો હોય. જીહા આ વિડીયો જોયા બાદ ઘણા લોકો ચકિત થઇ રહ્યા છે તો ઘણા લોકો આ ખિસકોલીની લાજવાબ એક્ટિંગ જોઈને હસી રહયા છે.

ખિસકોલી નો આ મજેદાર વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપશન માં યુઝરે લખ્યું કે અને ઓસ્કાર જાય છે… આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.આ વિડીયો જોયા બાદ યુજરો કમેન્ટ કરી રહયા છે જ્યા એક યુઝરે લખ્યું કે આ વીડિયોમાં અવાજ વધારે હોવો જોઈતો હતો. પરંતુ જે રીતે ખિસકોલીએ એક્ટિંગ કરી તેનાથી કદાચ લોકો સુધી આ મેસેજ પહોંચી ગયો છે. ત્યાં જ બીજા યુઝરે લખ્યું કે આ થોડી વધારે મોટી ખિસકોલી નથી. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યું કે સાચે જ આ ખિસકોલી ની એક્ટિંગ લાજવાબ હતી. હાલમાં તો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *