Viral video

દુલ્હને ‘ મેરે સૈયા સુપરસ્ટાર’ ગીત પર ડાન્સ કર્યો તો વરરાજાએ આપ્યા એવા રિએક્શન કે વિડીયો જોયા બાદ તમે તમારી હસી રોકી નહિ શકો…. જુવો વિડીયો

Spread the love

હવે લગ્ન પ્રસંગો માં બહુ બધા બદલાવ જોવા મળી રહયા છે. હવે ડ્રોન દ્વારા વિડીયો ગ્રાફી કરવામાં આવી રહી છે. આ સાથે જ હવે લગ્નમાં મંડપ ની સાથે સાથે એક સેલ્ફી લેવા માટેનું સ્પેશિયલ સ્થળ પણ તૈયાર કરવામાં આવતું હોય છે. અને સિવાય વરરાજા અને દુલ્હન નો ડાન્સ તો બહુ જ જરૂરી થઇ ગયો છે. આટલું જ નહી ઘણીવાર ડાન્સ ના નવા ક્રેઝ ના કારણે એ લોકોને પણ ડાન્સ કરવો પડતો હોય છે કે જેઓને ડાન્સમાં કોઈ પ્રકારની દિલચસ્પી હોતી નથી.ત્યારે હાલમાં તો કોઈ પણ દુલ્હન હોય કે વરરાજો સૌથી વધારે ડાન્સ કરવાનો હરખ તો તેઓ ને જ હોય છે,

અને આવા વરરાજા અને દુલ્હન ના ડાન્સ વિડીયો તો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થતા રહેતા હોય છે. જે વાઇરલ થતા જ ઇન્ટરનેટ પર આગ લગાવી દેતા હોય છે. આટલું જ અહીં આવા વિડીયો જોનાર લોકોને પણ મોજ પડી જતી હોય છે, ત્યારે હાલમાં કંઈક  આવો જ લગ્નનો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં દુલ્હન એવો જબરદસ્ત કરવા લાગે છે કે તેનો ડાન્સ જોઈને વરરાજા જે રિએક્શન આપી રહ્યો છે તે દરેક લોકોને હસવા માટે મજબુર કરી રહ્યું છે.

આ વરરાજા નો  ચહેરો જોઈને એમ લાગી રહ્યું છે કે તેને પોતાની દુલ્હન ના ડાન્સ માં કોઈ દિલચસ્પી નથી. હાલમાં તો આ વિડીયો લોકોને સારું એવું મનોરંજન આપી રહ્યો છે. આ વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેને અનેક લોકો જોઈ ચુક્યા છે. વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજો અને દુલ્હન બંને સજી ધજીને લગ્ન મંડપ પર બેઠા છે અને ત્યારે જ દુલ્હન ‘ મેરે સૈયા સુપરસ્ટાર ‘ ગીત પર ડાન્સ કરવા લાગી જાય છે. આ દુલ્હન પોતાના વરરાજાને ખુશ કરવા માટે બહુ જ જબરદસ્ત ડાન્સ પરફોર્મ કરતી નજર આવી રહી છે.

જેના દરેક લોકો વખાણ કરી રહ્યાં  છે, પરંતુ આમાં જોવાની વાત તો એ છે કે દુલ્હન જે વ્યક્તિ માટે આ ડાન્સ કરી રહી છે તેને આનાથી કોઈ ફેર જ નથી પડતો એમ લાગી  રહ્યું છે જી હા દુલ્હન પોતાના વરરાજા માટે ડાન્સ કરી રહી છે પરંતુ વરરાજ ને જાણે પોતાની દુલ્હન ના ડાન્સ માં કોઈ દિલચસ્પી જ નથી એમ ભૂત બનીને સ્ટેજ પર જ બેઠો જોવા મળી રહ્યો છે. આ સાથે જ વરરાજો એવા ગજબના હાવભાવ દર્શાવી રહ્યો છે કે દરેક લોકો તેના આ હાવભાવ જોઈને પોતાની હસી કંટ્રોલમાં કરી શક્યા નથી. હાલમાં તો આ વિડીયો મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly_mahi)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *