Viral video

માતાએ બાળકને ઠપકો આપ્યો તો બાળકે એવી દિલની વાતો કહી કે સાંભળીને તમે પણ પેટ પકડીને હસી પડશો…

Spread the love

નાના બાળકોને રમવું અને મસ્તી કરવી બહુ જ ગમતી હોય છે પરંતુ જેવું ભણવાનું આવે કે તેમના અવ નવા બહાનાઓ બહાર આવી જાય છે અને વિવિધ પ્રકારના નખરા કરવા લાગે છે.પરંતુ આમ છતાં માતા પિતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને દબાણ અને ધાક ધમકી થી અને ઘણીવાર ખીજાવું પણ પડતું હોય છે.અને આ વાત બાળકોને જરા પણ પસંદ આવતી નથી અને તેઓ એક જ વાત કરતા હોય છે કે મને ભણવું પસંદ નથી.પરંતુ તેમને જ જો આખો દિવસ રમવાનું કહેવામાં આવે તો તેઓ બહુ જ ખુશીથી ઝૂમી ઉઠે છે.

પરંતુ જેવો અભ્યાસ કરવાનું નામ આવે કે અવનવા બહાના કાઢવા લાગી જાય છે ત્યારે હાલમાં સોશીયલ મીડીયા પર એક એવો જ વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક માસૂમ બાળકી અભ્યાસ ના કરવા માટે એવા એવા બહાના કાઢવા લાગી જાય છે કે સાંભળીને તમે હસી પડશો.આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં એક બાળકને જબરદસ્તી અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે તો બાળક એવી દિલનો હાલ જણાવે છે કે સાંભળીને તમે હસી પડશો.

માતાએ અભ્યાસ કહ્યું તો બાળકે કહ્યું કે ભણવાનું મન નથી થતું.બસ ખાવાનું મન થાય છે પૈસા પપ્પા કમાસે અને અભ્યાસ બાબુ કરશે.આમ બાળકના માસૂમ વાતો થી અનેક લોકો પોતાનું દિલ હારી ગયા છે.આ વિડિયોને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોઈ લીધો છે.આ વાયરલ થઇ રહેલા વીડિયો કોઈ બિહાર નો હોય એમ લાગી રહ્યું છે.જ્યાં બાળક શુદ્ધ બિહારી ભાષામાં માતા સાથે વાત કરતા નજર આવે છે.સાથે જ બાળકી ટોટલી ભાષામાં વાત કરી રહ્યું છે અને કહે છે કે ભણવાનું મન નથી થતું.

બસ ખાવાનું મન થાય છે વાસ્તવમાં માતા બાળક ને ભણવાનું કહે છે ત્યારે બાળક ના કહે છે ત્યારે માતા ખિજાઈ ને કહે છે કે ભણવાનું મન નથી થતું તો બાળક કહે છે કે નથી થતું .ત્યારે માતા બીજી વાર પૂછે છે કે તો શું માં થાય છે ત્યારે તે કહે છે કે ખાલી જમવાનું માં થાય છે બીજું કંઈ નહીં.અને આગળ કહે છે કે પૈસા પાપા કમાંસે.બાબુ અભ્યાસ કરશે અને હું બસ ખાવાનું ખાઈશ. આમ હાલમાં આ બાળકના ક્યૂટ જવાબ સાંભળી ને લોકો હસી રહ્યા છે અને આ બાળકની તોટલી ભાષા અનેક લોકોના દિલને જીતી લીધાં છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *