Viral video

વાહ પ્રેમ હોય તો આવો ! ભરી મહેફિલમાં વરરાજા એ દુલ્હન સાથે કર્યું એવું કે જોઈને દરેક લોકો હેરાન થઇ ગયા.. જુવો વિડિઓ

Spread the love

સોશિયલ મીડિયા પર દરરોજ લગ્નને લગતા ઘણા વિડીયો જોવા મળી જતા હોય છે. એવામાં ઘણા વિડીયો એવા જોવા મળી જતા હોય છે જે દિલને સ્પર્શી જતા હોય છે. ત્યારે એક આવો જ લગ્નનો જોરદાર વિડીયો સામે આવી રહ્યો છે જે લોકોની વચ્ચે બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. વાઇરલ થઇ રહેલ આ વીડિયોને જોઈને તમે પણ કહેશો કે વાહ આ કેટલો સરસ વિડીયો છે. આ વાઇરલ થઇ રહેલ વિડીયો માં દુલ્હન અને વરરાજો બધા લોકોની વચ્ચે જે કામ કરે છે તેજ જોઈને તમારું દિલ પણ તેમના વખાણ કરવા લાગી જશે.

આ વીડિયોમાં આ બંને નવદંપતી ની વચ્ચે એવી સારી સમજણશક્તિ જોવા મળી આવે છે કે જે વિડીયો જોનાર દરેક લોકોના દિલને સ્પર્શી જાય છે. આ વાઇરલ થઇ રહેલ વીડિયોમાં વરરાજો કોઈ પણ શરતો  વિના જ પોતાની દુલ્હન ના પગને સ્પર્શ કરતો નજર આવી રહ્યો છે જે દરેક લોકોના હોશ ઉડાવી રહયા છે. વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન બંને લગ્નના મંડપ માં બેઠેલા છે અને લગ્નની તમામ વિધિ પુરી થઇ ગઈ છે અને મજાક મસ્તી નો માહોલ ચાલી રહ્યો છે.

આ વચ્ચે જ દુલ્હન પોતાની બાજુમાં બેથેલ વરરાજા ના પગ અડીને આશીર્વાદ લેય છે જે એક મજાક મસ્તી હોય એમ લાગી રહ્યું છે. તે કેમેરા મેન ને આ શ્રણ ને કેમેરા માં કેપ્ચર કરવા માટે કહે છે અને આમ દુલ્હન વરરાજા પગ અડતી હોય એમ પોઝ આપે છે. ત્યાર બાદ જ્યારે વરરાજો દુલ્હન ને તિલક કરે છે ત્યારે તરત જ દુલ્હન વરરાજા ને પોતાના પગ બતાવે છે અને આટલું કરતા જ વરરાજો પણ કોઈ શરમ રાખ્યા વગર દુલ્હનના પગ સ્પર્શે છે. આ સમય ને પરિવારના લોકો અને મિત્રો કેમેરામાં કેદ કરવાનું કહેતા હોય એનો અવાજ પણ પાછળ બેકગ્રાઉન માં સંભળાઈ રહ્યો છે.

આ વિડીયો વરરાજા અને દુલ્હન ની વચ્ચેનો મધુર સબંધ રજુ કરે છે કે કઈ રીતે બંને સંબંધમાં બરાબરી ના હકદાર છે. આ વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે અંતે પ્રેમ એકબીજાથી બરાબરી નું મિલન છે અને આ જોડી તેને દર્શાવે છે આ વિડીયો જોયા બાદ લોકો વિભિન્ન જાતના રિએક્શન પણ આપી રહયા છે.જેમાં એક યુઝરે લખ્યું કે આ સમય  આ બ્ન્ને લોકો માટે બહુ જ ખાસ છે. બંને કેટલા પ્યારા લાગી રહયા છે. ત્યાં જ બીજા યુઝરે લખ્યું કે મહિલા બહુ જ નસીબદાર છે જેને આવો વરરાજો મળ્યો છે. આમ અત્યારે તો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Weddingz.in (@weddingz.in)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *