Zara hatke

દુનિયામાં આવેલું એવું ગામ કે જ્યાંની મહિલાઓ જીવનમાં માત્ર એક જ વાર નહાય છે તેની પાછળનું કારણ જાણશો તો નવાઈ લાગસે કે તેમની પરંપરા…

Spread the love

જો તમને કહેવામા આવે કે તમારે એક મહિના સુધી નહાયા વિના જ રહેવાનુ છે તો કદાચ કોઈક જ વ્યક્તિ આ અંગે સહમતી દર્શાવસે. હા પરંતુ દુનિયા ભરમાં એવી અનેકો પરંપરા જોવા મળે છે કે જે જાણીને તમે દંગ રહી જશો. દુનિયામાં એવી ઘણી જનજાતિઓ જોવા મળી છે જે પોતાની રીતે જીવન જીવતા જોવા મળે છે અને તેઓ પોતાની પરંપરા, રીતિ રિવાજ અને રસમો ને અનુસાર પોતાની જાન પણ આપવા તૈયાર થઈ જતાં હોય છે.

હાલમાં તો આજે અમે તમને એવી એક પરંપરા વિષે જણાવવા જય રહ્યા છીયે કે જેમાં એક જનજાતિની મહિલાઓ પૂરા જીવન દરમિયાન માત્ર એક જ વખત ન્હાય છે અને તે પણ માત્ર તેમના લગ્ન ના દિવસે જ નહાય છે અને બાકીના આખા જીવનમાં આ મહિલાઓ અને બાળકીઓ નહાયા વિના જ રહે છે.

તમને જણાવી દઈએ કે દુનિયામાં એવા ઘણી અનેક પ્રકાર ની જનજાતિ જોવા મળે છે કે જેમાં તેમના રીત રિવાજો અને પરંપરાઑ ભિન્ન ભિન્ન જોવા મળે છે. આજે આપણે એક એવી જનજાતિની વાત કરવા જય રહ્યા છીયે કે જે સમુદાય ની મહિલાઓ અને છોકરીઓ પોતાના જીવનમાં કોઈ દિવસ નહાતી નથી પરંતુ આમ છતાં તેઓ બહુ જ ખૂબસૂરત દેખાય છે. દુનિયામાં એક એવી જ્ગ્યા આવેલી છે કે જયાની મહિલાઓ એવું જીવન જીવે છે કે જાણીને તમે પણ વિશ્વાસ નહીં કરો.

એક એવી જનજાતિ કે જયાની મહિલાઓ માત્ર એક જ વખત નહાય છે. આપણે જે જનજાતિ ની વાત કરી રહ્યા છીયે તે હિમબા જનજાતિ છે જે ઉતરી નામિબિયા માં રહે છે જે વિસ્તારમાં લગભગ 50,000 લોકો સ્વદેશી જીવન જીવે છે. આ સ્થળ કુનેન ક્ષેત્ર અંગોલા ના કુનેન નદી ની બીજી બાજુ રહે છે.

હિમબા જનજાતિ ની મહિલાઓ જીવન ભાર નહાતી નથી પરંતુ તેઓ નાહવાના બદલે એક વિશેષ જડી બુટ્ટીઓ નો ઉપયોગ કરે છે અને જેના ધુમાડાથી તે શરીરમાં તાજગી અનુભવે છે. આ જડીબુટ્ટી ની સુગંધ તેમના શરીર ને સારી મહેક આપે છે અને તેના ધુમાડા થી તે શરીર તાજગી ભર્યું લાગે છે સાથે જ શરીરના કીટાણુઓ નસ્ત થઈ જાય છે. આ મહિલાઓ લગ્ન ના દિવસે જ નહાય છે બાકી તેઓ આખું જીવન ભાર નહાતી નથી. વસતાવમાં આ મહિલાઓ ને પાણીને અડવા ની મનાઈ છે અને એથી જ મહિલાઓ કપડાં નથી ધોતી.

આ પરંપરા ઘણા વર્ષો થી અનુસરવામાં આવે છે. આના સિવાય આ જનજાતિ ની મહિલાઓ પોતાના શરીર ને સૂરય  થી બચાવવા માટે પ્રાણીઓ ની ચરબી અને હેમેટાઇટ ના દ્રાવણ થી બનેલા ખાસ લોશન નો ઉપયોગ કરે છે. અને આ લોશન ના કારણે મહિલાની ત્વચાનો રંગ લાલ થઈ જાય છે આ ખાસ લોશન ત્વચાની સાથે સાથે જંતુ ના કરડવાથી પણ રક્ષણ આપે છે.       


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *