Viral video

દેખતી હે દુનિયા તો દેખને દે તું હવા આને દે! આ રિક્ષા વાળાએ ગરમીથી રાહત મેળવવા માટે કર્યો આવો જુગાડ કે આખી દુનિયા જોતી રહી ગઈ…..જુવો વીડિયો

Spread the love

ગરમીથી રાહત મેળવવા માટે અવનવા ઉપાયો ના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ  થતા હોય છે. જેમા ઘણા વિડીયો મા ગરમીથી બચવાનો ઉપાય મેળવતા આપનો જ મગજ હલ્લી જતો હોય છે તો ઘણા વિડીયો જોયા બાદ આંખોને એવી ટાઢક મળી જતી હોય છે કે તે વિડિઓ વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ. ગરમીથી બચવા  માટે દરેક લોકો કોઈ ના કોઈ દેશી ઉપાય કરતા હોય છે તો ઘણા લોકો એવા તગડા જુગાડ કરી બેસતા હોય છે કે જે જોઈને આપણે આપણી હસી કંટ્રોલમાં કરી શકતા નથી.

ત્યારે હાલમાં એક આવો જ મહજેદાર  વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જે જોયા બાદ દરેક લોકોનો પરસેવો કાબુમાં આવી ગયો છે. જી હા હાલમાં એક જુગાડુ વ્યક્તિ નો વિડીયો લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. જ્યા આજકાલ વાતાવરણ અજીબોગરીબ ફેરફાર કરતુ નજર આવે છે ત્યારે  બીજી બાજુ લોકો ગરમી થી બચવા માટે એકથી એક ચડિયાતા જુગાડ કરતા નજર આવતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક આવો જ વિડીયો સામે આવી રહ્યો છે. જે કાળઝાળ ગરમી મા લોકોને રાહત નું કામ કરી રહ્યો છે.

વાઇરલ થઇ રહેલ આ વિડીયો ને જોયા બાદ તમે પણ આ વ્યક્તિ ના દેશી જુગાડ ના વખાણ કરતા પોતાને રોકી શકશો નહિ. હાલમાં ઇન્ટરનેટ પર ઘણા વિડીયો સામે આવી રહયા છે જ્યા લોકો ગરમીથી બચવા માટે અજીબો ગજીબ ઉપાયો કરતા નજર આવતા હોય છે. ત્યારે હાલમાં એક રીક્ષા ચાલક ગરમીથી પોતાના મુસાફરોને બચાવા માટે એવો દેશી જુગાડ કરી બતાવ્યો છે કે જે જોયા બાદ આખું ઇન્ટરનેટ તેના વખાણ કરી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રીક્ષા ચાલક પોતાને અને પોતાની રીક્ષા માં મુસાફરી કરતા લોકોને કાળઝાળ ગરમીથી બચાવા માટે  જુગાડ કરી રહ્યો છે.

આ રિક્ષા ચાલક પોતાની રિક્ષામાં એક કુલર ફિટ કરાવી દે છે. સવારી કરતા લોકોની સુરક્ષાથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધી આ રીક્ષા ચાલક સંભવ પ્રયત્ન  કરતો નજર આવી રહ્યો છે. હાલમાં તો રીક્ષા ચાલક નો આ વિડીયો ઇન્ટરનેટ પરના લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જે લોકોને બહુ  જ પસંદ આવી રહ્યો છે, આ વિડીયો જોયા બાદ યુઝર એકથી  એક ચડિયાતા રિએક્શન આપી રહયા છે ત્યાં જ એક યુઝરે લખ્યું કે ગરમી માં પણ ઠંડી નો અનુભવ. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું કે ભાઈએ પબ્લિક માટે પણ વિચાર્યું છે. હાલમાં તો આ વિડીયો ઇન્ટરનેટ પર રાજ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KABIR SETIA (@kabir_setia)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *