Viral video

વરરાજા ની સામે દુલહને સખીઓ સાથે એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે વરરાજા ને તો પરસેવો છૂટી ગયો…જુવો વિડીયો

Spread the love

લગ્ન ની સિઝન હોય અને નાચ ગાન ના હોય એવું તો બની જ ના સકે. દરેક લગ્ન માં નાચગાન વગર લગ્ન લગ્ન લાગતાં જ નથી.  જો થોડો શોર બકોર અને ધમાલ મસ્તી હોય તો લગન  નું વાતાવરણ જ કઈક અલગ જોવા મળે છે અને તે લગ્ન યાદગાર બની જતાં હોય છે. લગ્નમાં મિત્રો સબંધીઓ અને વર- વધુ પક્ષ ના લોકો પણ રંગ જમાવી દેતા હોય છે અને ભિન્ન ભિન્ન રીતે ડાન્સ કરી અને ઢોલ નગારા ના નાદે નાચી ને માહોલ બનાવી દેતા  હોય છે. પરંતુ હવે ધીમે ધીમે માહોલ બદલાતો જોવા મળે છે.

માત્ર મહેમાનો જ કે મિત્રો જ નથી નાચતા પરંતુ વરરાજા અને દુલ્હન પણ મંચ પર રંગ જમાવી દરેક લોકોને હેરાન કરી દેતા હોય છે.ડાન્સ કરીને વરરજો અને દુલ્હન પણ પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. એવામાં આજે એક એવો જ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જેમ,આ દુલ્હન એવો મંચ પર રંગ જમાવી દે છે કે વરરજો જોઈને પરસેવે રેબજેબ થઈ જાય છે.

હાલમાં ટ્વિટર પર એક એવો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં જોઈ સકાય છે કે વરરાજા ને મંચ પર બેસાડી ને દુલહને સખીઓ સાથે એવા જોરદાર ઠુમકા લગાવ્યા કે વરરજો અને સાથે આવનાર લોકો તો હેરાન રહી ગ્યાં. જેમાં દુલહને કોઈ જેવા તેવા ઠુમકા નહોતા લગાવ્યા પરન્તુ કોઈ પ્રોફેશનલ ડાન્સર ની  જેમ ફૂલ કોન્ફિડન્સ  ની સાથે ડાન્સ કર્યો હતો. જે જોઈ દરેક લોકો ના દિલ ની ધડકન થંભી ગઈ હતી.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ સકાય છે કે દુલ્હન સહેલીઓ સાથે મંચ પર છે અને વરરાજા ને ખુરશી પર બેસાડયો અને ત્યાર પછી એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે  વરરાજા ની સાથે સાથે મહેમાનો પણ દંગ રહી ગ્યાં. આ દુલ્હન ના ડાન્સ સ્ટેપ અને હાવભાવ એવા મેચ થતાં હતા કે જાણે કોઈ પ્રોફેશનલ જ હોય. અને આથી જ દુલહનના ડાન્સ એ લોકોનું દિલ જીતી લીધું છે.

સાથે જ દુલ્હન ની સહેલીઓ પણ બહુ જ સાસ નાચતી  જોવા મળે છે જે દુલ્હન ના દરેક સટેપ મુજબ નાચી રહી છે. આ વિડીયો અત્યાર સુધીમાં અનેક લોકોએ જોઈ લીધો છે. આ ડાન્સ વિડીયો જોઈ અનેક લોકોએ  કમેંટ પણ આપી રહ્યા છે જેમાં વિડિયોના કેપશન માં લખ્યું છે કે મારા લગ્ન માં આવી જ ડાન્સ કરવાવાળી  દુલ્હન અને તેની સહેલીઓ હોવી જોઇયે. નહિતો હું મંડપ થી ભાગી જઈશ. આમ આ વિડીયો અનેક લોકોને પસંદ આવ્યો છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *