Zara hatke

વરરાજાએ લગ્નના કાર્ડને યુનિક બનાવવાના ચક્કરમાં એવી વાત લખી કે મહેમાનો લગ્નમાં  આવતા પહેલા 100 વાર વિચાર કરસે…

Spread the love

જ્યારે પણ કોઈ પણ ના લગ્ન થતાં હોય છે ત્યારે સબંધીઓ , મિત્રો અને સગાવહાલા ઓને લગ્નનું આમંત્રણ  આપવામાં આવે છે અને આથી કંકોત્રી છપાવવામાં આવતી હોય છે. જેમાં પણ લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંકોતરીમાં અજીબો ગરીબ લખાણ લખાવતા હોય છે, ત્યારે આજે એક એવી જ કંકોત્રી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે કે જે જોઈ તમારા હોશ ઊડી જસે અને મહેમાનો ને થસે કે આ લગ્નમાં જમવા માટે જવું કે નહીં.

દરેક લોકો પોતાના લગ્ન ની કંકોતરીને યુનિક અને અલગ દર્શાવવા માટે એવું લખાણ કરતાં હોય છે કે જેનાથી લગ્નમાં આવતા મહેમાનો પણ  100 વાર વિચારતા થઈ જાય છે કે લગ્નમાં જવું કે નહીં. જ્યારે પણ આવા અલગ અને અનોખા  લગ્નના આમંત્રણ  કાર્ડ સોશિયલ મીડિયા પર આવે છે ત્યારે તે તરત જ બહુ જ મોટા ભાગે લોકોને પસંદ આવતા હોય છે. લગ્ન ના કાર્ડ પર લખવામાં આવતી દરેક બાબતનું લોકો બહુ જ ધ્યાન થી નિરીક્ષણ કરતાં હોય છે. અને મહેમાનો તેમાં લખવામાં આવતી દરેક બાબતને ધ્યાનથી જોતાં હોય છે.

હાલમાં હરિયાળા ના એક પરિવારે હરિયાળવી ભાષા માં એવું અનોખુ કાર્ડ છાપાવ્યું છે કે જે જો તમે પન વિચારમાં પડી જશો.જોવામાં આવતું આ કાર્ડ બહુ જ વર્ષ જૂનું છે. મોટા ભાગે લોકો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છપાવતા હોય છે ત્યારે આ કાર્ડ અલગ જ ક્ષેત્ર ની ભાષામાં લખવામાં આવ્યું છે. હરિયાળા માં રહેતા વ્યક્તિએ પોતાની સ્થાનિક હરિયાળ્વી ભાષા માં જ કાર્ડ છાપાવ્યા છે જે માં કાર્ડમાં શરૂઆતમાં ગણપતિ દાદા ની જય લખવામાં આવી છે અને ત્યાર પછી નું લખાણ હરિયાળવી ભાષામાં જોવા મળે છે.

આટલું જ નહીં દુલ્હા અને દુલ્હન ના નામની આગળ પણ છોરા અને છોરી લખવામાં આવ્યું છે. આમાં સૌથી મજેદાર વાત તો એ જોવા  મળે છે કે આહિ નામ માત્ર જ નહીં પરંતુ એડ્રેસ, પોગ્રામ અને તારીખ પન હરિયાળવી ભાષામાં જોવા મળે છે. કાર્ડ માં જોવા મળતી તારીખ અનુસાર આ કાર્ડ  2015 નું છે. આ કાર્ડ જોઈ દરેક લોકો નવાઈ પામી જાય છે.જ્યારે આ કાર્ડ મહેમાનોએ જોયું હસે ત્યારે તેઓ પણ વિચારમાં પડી ગ્યાં હસે કે જવાનું ક જગ્યાએ છે  આજે પણ આ કાર્ડ બહુ જ ચર્ચામાં જોવા મળે છે કે આ લગ્ન માં લોકો પહોચ્યા હસે કે નહીં તે અંગેની અનેક પ્રતિકીયા મળી રહી છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *