Just nowZara hatke

યુટ્યુબર દ્વારા બે પત્નીઓ ને પ્રેગનેટ કરવા ના મામલા મા એવી ચોંકાવનારી હકીકત સામે આવી કે ફેન્સ રહી ગયા હક્કા બકકા…જાણો વિગતે

Spread the love

ફેમસ યુટ્યુબર અરમાન માલિક પોતાની બંને પત્નીઓને સાથે ગર્ભવતી કરવા બદલ હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળ્યા છે. અરમાન માલિકે પોતાની બંને પત્નીના પ્રેગ્નેટ હોવાથી ખબર જ્યારથી શેર કરી છે ત્યારથી લોકોએ તેમણે શુભેચ્છા આપવાના બદલે ટ્રોલ કરવા લાગ્યા છે. દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે આ શક્ય લઈ રીતે થઈ શકે ? અને આમ ટ્રોલ થવાના કારણે અરમાન અને તેમની પત્નીઓએ આ અંગે ના રાઝ પરથી ખુલાસો કર્યો છે.

વાસ્તવમાં અરમાન માલિક ની બંને પત્નીએ એક સાથે પ્રેગ્નેટ છે તે વાતે દરેક લોકોના હોશ ઉડાવી દીધા છે. આ વિષે સોશિયલ મીડિયા પર અનેક લોકો અરમાન અને તેમની બંને પત્નીઓને પૂછ્યું કે આ કઈ રીતે શક્ય બને? બે પત્નીઓ એકસાથે ગર્ભવતી કઈ રીતે થઈ? ત્યારે આ અંગે એક ઇન્ટરવ્યુ માં અરમાન માલિક અને તેમની બંને પત્નીઓએ આ પ્રેગ્નેન્સી પર કરવામાં આવતા ટ્રોલિંગ પર ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે આખરે સાચું શું છે.

અરમાન ની બીજી પત્ની કૃતિકા માલિક એ કહ્યું કે અમને ટ્રોલિંગ દ્વારા કોઈ ફરક નથી પડતો. પરંતુ લોકોને આ અંગે જાણ જ નથી કે અમે કઈ રીતે પ્રેગ્નેટ થયા. અમે અમારા બેબી બંપવાળી તસ્વીરો શેર કરી તો એમાં બહુ જ મોટા સમાચાર બની ગ્યાં કે કઈ રીતે બંને સાથે પ્રેગ્નેન્ટ થઈ ગઈ. આ પાછળ એક કહાની છે કે અમે બંને સાથે કઈ રીતે ગર્ભવતી બની. આગળ કૃતિકાએ જણાવ્યુ કે પાયલ કુદરતી રીતે કંસવ નહોતી કરી શકતી કેમકે પાયલ ને એક જ ફાઈલોપીયન ટ્યુબ છે જ્યારે બાકી મહિલાઓને બે ટ્યુબો જોવા મળે છે.

આથી ડોકટરોએ પાયલ ને જણાવ્યુ કે તમારે IVF ટ્રાય કરવું પડસે. પરંતુ IVF માં પાયલનું પહેલી પરિણામ સારું આવ્યું નહીં. અને પાયલ નું IVF પરિણામ જ્યારે ફેલ થયું તો તેના 2-3 દિવસ પછી મારી પ્રેગ્નેન્સી ના સમાચાર સામે આવ્યા. જેના પછી પાયલ ને બીજી વાર IVF ટ્રાય કરવી પડી જેમાં પાયલ પણ સફળ રહી અને તે પણ પ્રેગ્નેન્ટ થઈ. અને આમ અમે બંને એક સાથે પ્રેગ્નેન્ટ થયા. અમારા બંનેની પ્રેગ્નેન્સી ને લગભગ 1 મહિનાનો તફાવત છે.

આમ બંને પત્નીઓ ના એક સાથે પ્રેગ્નેન્ટ  થવા પર ટ્રોલ થયા અરમાન માલિકે આ અંગે જણાવ્યુ હતું કે જેમના વિચારો નાના હોય છે તેઓ આવા નાના જ કમેંટ કરતાં હોય છે. તે લોકો બોલે છે કે બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં અને એક જ બેડ પર રહે છે. આ બધી બાબતો ને જાણવા માટે અમારા વ્લોગ જોવો. મારો પરિવાર છે  હું એક ફોટો મૂકું કે દસ મૂકું તમે મને કહેનાર કોણ છો. જે લોકોને હું ઓળખતો નથી તેમની વાતો થી મને કોઈ ફેર નથી પડતો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *