Viral video

લગ્ન ના ફંક્શન માં આ છોકરીએ સાડી પહેરીને એવી ગજબની કમર લચકાવી કે નોરા ફતેહી પણ જોતી રહી જાય…જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે.આથી લગ્ન ની સીજન શરૂ થતાં જ અનેક પ્રકાર ના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ જતાં હોય છે જે જોઈને લોકો મનોરંજ મેલવતા હોય છે ત્યારે કઈક એક આવો જ લગ્ન નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જેમાં લગ્ન દરમિયાન એક છોકરીએ સાડી પહેરી ને એવો જબરદસ્ત ડાન્સ કરી બતાવ્યો કે આ છોકરીના લોકો દિવાના થઈ ગ્યાં. આ સાડી પહેરેલી છોકરીએ બૉલીવુડ ના ગીત પર એવી કમર લચકાવી કે લોકોનું ધ્યાન વરરાજા અને દુલ્હન પરથી હતી ગયું અને આ છોકરીના ડાન્સ ના જ વખાણ કરવા લાગ્યા. આપણે આ વિડિયોમાં જોઈ શકીએ છીયે કે કોઈ લગ્ન નું ફંક્શન ચાલી રહ્યું છે જેમાં થોડી છોકરીઓ પોતાનો ડાન્સ  રજૂ કરી રહી છે

જેમાં આ યુવાન છોકરીઓ અલગ અલગ રંગની લાલ, પીળી વગેરે રંગનિ સાડીઓ માં નજર આવી રહી છે. જેમાં આ વિડિયોની શરૂઆતમાં જોઈ શકો છો કે લાલ સાડી પહેરેલી યુવતી એવી જબરદસ્ત કરમ હલાવી બતાવે છે કે તેની સામે નોરા ફતેહી પણ ફેલ થઈ જાય. જી હા આ યુવતીઓ પુષ્પા ફિલ્મ ના પ્રખ્યાત સોંગ ‘ઉ અંટે આ’ ગીત પર ડાન્સ કરતી નજર આવે છે. જેમાં છોકરીઓ એવા ગજબ્ના હાવભાવ અને કમરની લચક સાથે ડાન્સ કરી બતાવે છે

કે જોનાર દરેક લોકોના હોશ જ ઊડી જાય છે અને યુવાનો નો તો હાલ બેહાલ થઈ જાય છે. આ વિડીયો માં છોકરીઓ આ ગીત પર એવી ગજબની કમર લચકાવી રહી છે કે જાણે કોઈ રબર ની જ છોકરીઓ હોય. અને સાથે જ એવા ગજબ્ના હાવભાવ અને કાતીલાના અદાઓથી ત્યાં હાજર દરેક લોકોના દિલ ચૂરાવી લે છે. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ છોકરીઓ ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે. જેમાં નોટિજન્સ ને પણ આ છોકરીઓ ની અદાઓ બહુ જ પસંદ આવી છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *